બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ટેક અને ઓટો / diy what is the best way to use earphones to prevent hearing loss and keep good health

તમારા કામનું / આટલી મિનિટ સાંભળ્યા પછી હેડફોનથી બ્રેક લેવાની જરૂર, નહીંતર કાનમાં આવી શકે છે બહેરાશ

Manisha Jogi

Last Updated: 12:42 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈયરફોન કે ઈયરબર્ડ્સનો ઉપયોગ કરતા સમયે કેટલીક સાવધાની રાખવી જોઈએ, જે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

  • લગભગ તમામ લોકો પાસે સ્માર્ટફોન
  • મૂવી જોવા માટે ઈયરફોન કે ઈયરબર્ડ્સનો ઉપયોગ 
  • ઈયરબર્ડ્સનો ઉપયોગ કરતા સમયે કેટલીક સાવધાની રાખવી જોઈએ

આજના સમયમાં લગભગ તમામ લોકો પાસે સ્માર્ટફોન છે. ફોન પર વાત કરવા, ગીત સાંભળવા, મૂવી જોવા માટે લોકો ઈયરફોન કે ઈયરબર્ડ્સનો ઉપયોગ કરે છે. ઈયરફોન કે ઈયરબર્ડ્સનો ઉપયોગ કરતા સમયે કેટલીક સાવધાની રાખવી જોઈએ, જે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

  • વાયરલેસ ઈયરબર્ડ્સ અને હેડફોન્સ ખૂબ જ ફેમસ છે અને તેનો વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગીત સાંભળવા અને ફિલ્મો જોવાની સાથે સાથે કસરત કરવા અથવા રનિંગ દરમિયાન પણ લોકો ઈયરફોન કે ઈયરબર્ડ્સનો ઉપયોગ કરે છે. કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ના આવે તો સમસ્યા થઈ શકે છે. 
  • દિવસમાં 4-5 કલાક હેડફોનનો ઉપયોગ કરો છો, તો તમારે સાવધાન થઈ જવું જોઈએ. તમે સતત 4-5 કલાક હેડફોનનો ઉપયોગ કરો છો, તો તેનો અવાજ ઓછો કરી દેવો જોઈએ. લાંબા સમય સુધી વધારે અવાજ સાંભળવામાં આવે તો સાંભળવાની ક્ષમતા પર અસર થઈ શકે છે. 
  • સતત 1 કલાક ઈયરફોન કે ઈયરબર્ડ્સનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારે ત્યાર પછી 20 મિનિટ સુધી ઈયરફોન કે ઈયરબર્ડ્સનો ઉપયોગ ના કરવો જોઈએ. દર એક કલાક પછી 20 મિનિટ સુધી હેડફોનનો ઉપયોગ ના કરવો જોઈએ. 
  • એક્ટિવ નોઈસ કેન્સલેશનની સાથે સાથે ઈયરબર્ડ્સ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે ઓછા અવાજે ગીત સાંભળી શકો છો, જેનાથી અવાજ પણ બહાર જતો નથી અને કાનને પણ આરામ મળે છે. ઓછો વોલ્યૂમ હોય તો કામમાં પણ ફોકસ રહે છે. 
  • નિયમિતરૂપે ઈયરફોન કે ઈયરબર્ડ્સનો ઉપયોગ કરો છો, તો સમયાંતરે ઈયરફોન કે ઈયરબર્ડ્સ સાફ કરતા રહેવું જોઈએ. જેથી તેમાં કોઈ પ્રકારના બેક્ટેરિયા ના આવે અને કાનને ઈન્ફેક્શનનું જોખમ ના રહે છે. ઈયરફોન્સ અન્ય લોકો સાથે શર ના કરવા જોઈએ. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ