બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

VTV / વિશ્વ / divorce Case strange man demands wife returned kidney or gave him money

OMG! / પત્નીને બચાવવા પતિએ કિડની આપી, ચાર વર્ષ બાદ જ પત્નીએ માંગ્યા છૂટાછેડા, કારણ ચોંકાવનારું

Arohi

Last Updated: 10:28 AM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Divorce Case: કપલને ત્રણ બાળકો છે. શખ્સે તેની પત્નીની બન્ને કિડની ખરાબ થયા બાદ પોતાની કિડની ડોનેટ કરી. પરંતુ બાદમાં પત્નીએ જ ડિવોર્સ કેસ દાખલ કરી દીધો.

તમે ડિવોર્સના ઘણા કેસ જોયા હશે પરંતુ આ કેસ કંઈક અલગ છે. સામાન્ય રીતે સેટલમેન્ટ માટે પતિ કે પત્ની પૈસા માંગે છે. પરંતુ આ શખ્સે કિડની માંગી છે. ડૉ. રિચર્ડ બતિસ્તાએ પત્ની પાસેથી પોતાની કિડની પરત માંગી જે તેમણે તેને ડોનેટ કરી હતી. 

તેમણે કિડની પરત ન કરી શકે તો 1.2 મિલિયન પાઉન્ડની માંગ કરી છે. આ મામલો અમેરિકાનો છે. આ કેસ વર્ષ 2009નો છે. તેના પત્ની સાથે લગ્ન વર્ષ 1990માં થયા હતા. બન્નેને ત્રણ બાળકો છે. પરંતુ પત્નીના બીમાર થવાના કારણે સંબંધોમાં મુશ્કેલીઓ આવવા લાગી. 

પત્નીને કિડની ડોનેટ કરવાનો નિર્ણય 
એક રિપોર્ટ અનુસાર વર્ષ 2001માં બતિસ્તાએ પોતાની પત્નીને કિડની ડોનેટ કરવાનો નિર્ણય કર્યો. તેમની બન્ને કિડની ફેલ થઈ ગઈ હતી. તેમણે કહ્યું કે તેમની પહેલી પ્રાથમિકતા પત્નીનું જીવન બચાવવાની છે અને બીજી લગ્નને સંભાળવાની છે. 

પરંતુ તેના ચાર વર્ષ બાદ જ તેમની પત્ની ડોનેલે ડિવોર્સ ફાઈલ કરી દીધા. તેનાથી બતિસ્તા ખૂબ જ નિરાશ થઈ ગઈ. તેમણે પત્ની પર અફેર હોવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ માંગ કરી છે કે તે કિડની પરત કરે અથવા તો પૈસા આપે. 

વધુ વાંચો: જાન લઈ જતાં ઘર બહાર જોયું એવું કે મચ્યો હડકંપ, પરણવાની ના પાડી દીધી

જોકે બાદમાં ડૉ. બતિસ્તાની કોઈ પણ માંગ પુરી ન થઈ. નાસાઉ કાઉન્ટી સુપ્રીમ કોર્ટે તેમની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે દસ પેજનો ચુકાદો આપ્યો છે. મેટ્રિમોનિયલ રેફરી જેફરી ગ્રોવે કહ્યું, "વળતર અને કિડની માટેની માંગ કાયદાની વિરૂદ્ધ છે સાથે જ ફોજદારી ગુનામાં પણ ગણાય છે." 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ