બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / આરોગ્ય / diabetes patients should not skip breakfast diabetes diet mistakes 2022

આ ભૂલ ના કરતા / ડાયાબિટીસના દર્દીઓ સવારે ઉઠતાં આટલા કામ તો ખાસ પતાવી લેવા, નહીં તો ઊભી થશે નવી મુશ્કેલી

Premal

Last Updated: 07:43 PM, 3 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયાબિટીસ એવી બિમારી છે, જેને કંટ્રોલ તો કરી શકાય છે. પરંતુ તેને જડમૂળથી ખત્મ કરવી અશક્ય છે. ડાયાબિટીસમાં દર્દીઓએ બ્લડ શુગરનું ખાસ ધ્યાન રાખવુ પડે છે. આ વધારે પણ ના હોવુ જોઈએ અને ઓછુ પણ ના હોવુ જોઈએ. તેથી ડાયાબિટીસના દર્દીઓ પોતાના ડાયટને લઇને હંમેશા ચિંતામાં રહે છે.

  • ડાયાબિટીસના દર્દીઓ ભૂલથી પણ આ ટેવ ના દોહરાવે
  • ડાયાબિટીસના દર્દીઓ સવારનો નાસ્તો ફરજીયાત કરે
  • જો સવારનો નાસ્તો ભૂલશે તો પડશે તકલીફ 

નાશ્તા સાથે જોડાયેલી ખોટી આદત કરે છે નુકસાન

ડાયાબિટીસના દર્દીઓ અવાર-નવાર એવી ભૂલ કરી બેસે છે કે જેની વિપરીત અસર બ્લડ શુગર પર પણ પડે છે. ખરેખર, ઉતાવળમાં અથવા ભૂલી જવાને કારણે ઘણા લોકો સવારનો નાસ્તો કરી શકતા નથી. સામાન્ય લોકો માટે આ ચાલી શકે છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે આ આદત નુકસાનકારક હોઇ શકે છે. જેનું એક કારણ પણ છે. ખરેખર, રાત્રે ભોજન કર્યા બાદ સવારે ખાવામાં મોડુ થાય છે તો ડાયાબિટીસના દર્દીઓને શરીરમાં હાઇપોગ્લાઇસેમિયાનુ જોખમ વધી જાય છે. આ પરિસ્થિતિમાં શરીરમાં બ્લ્ડ ગ્લૂકોઝ લેવલ ઘટી જાય છે. કોઈ પણ ડાયાબિટીસના દર્દી માટે આ સ્થિતિ ખૂબ ખતરનાક સાબિત થઇ શકે છે. તેથી કોઈ પણ સ્થિતિમાં નાશ્તો છોડવો ના જોઈએ. 

નાશ્તો ના કરી શકો તો શું કરવુ?

જો તમે બ્લડ શુગર વધવાથી પરેશાન રહો છો અને સમયસર નાશ્તો કરી શકતા નથી તો સવારે થોડુ ખાઈ લો. તમે ફળ, જ્યુસ, નટ્સ અથવા કોઈ પણ હેલ્ધી નાસ્તો ખાઈ શકો છો. પરંતુ એટલું ધ્યાન રાખવુ કે પેટ ખાલી ના રહે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ