બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / પાકિસ્તાનમાં 'ધુરંધર'ની ગીતોની ધૂમ, લગ્નમાં મહિલાઓ ખૂબ નાચી, વીડિયો વાયરલ

મનોરંજન / પાકિસ્તાનમાં 'ધુરંધર'ની ગીતોની ધૂમ, લગ્નમાં મહિલાઓ ખૂબ નાચી, વીડિયો વાયરલ

Published By: Nirav Kumar

Last Updated: 07:18 PM, 5 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધુરંધર મુવી દેશ અને વિદેશમાં ધૂમ મચાવી રહી છે. હવે આ ફિલ્મના સોંગ પાકિસ્તાનમાં પણ એન્ડોર્સ કરવામાં આવી રહ્યા છે.

રણવીર સિંહની ફિલ્મ "ધુરંધર" હજુ પણ બોક્સ ઓફીસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં ફેંસ ખુબ વખાણ કરી રહ્યા છે. વિશ્વભરમાં આ ફિલ્મે 1200 કરોડરૂપિયાથી વધુ કમાણી કરી છે. પાકિસ્તા રીલેટેડ આ મુવીને ખુબ પ્રશંસા મળી રહી છે. આ દરમિયાન આ ફિલ્મનું સોંગ "શરારત" પાકિસ્તાનમાં પણ ખૂબ જ ફેમસ થઇ રહ્યું છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પાકિસ્તાનમાં એક લગ્નમાં "શરારત" પર બે મહિલા ડાન્સ કરતી જોવા મળે છે.

  • પાકિસ્તાનમાં "ધુરંધર" સોંગનો જાદુ

આ વીડિયોમાં પંજાબી શરારા સૂટ પહેરેલી બે મહિલાઓ ઓરીજનલ ડાન્સ સ્ટેપ્સને ફોલો કરીને "શરારત" પર ડાન્સ કરી રહી છે. આ લગ્ન પાર્ટીમાં હાજર લોકો સોંગ અને તેમના પર્ફોમન્સને એન્જોય કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે.

vtv app promotion
  • યુઝર્સની પ્રતિક્રિયાઓ

આ વીડિયો વાયરલ થયા બાદ અનેક યુઝર્સ અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યું હતું કે, પાકિસ્તાનના લગ્નોમાં પણ ધુરંધરની ધૂમ". બીજા એક યુઝરે લખ્યું કે "પાકિસ્તાન ગમે તેટલી મનાઈ કરે, બોલિવૂડ ગીતો હજુ પણ જોવામાં અને સાંભળવામાં આવે છે". આ સિવાય બીજા લોકો નેગેટીવ કોમેન્ટ કરી રહ્યા હતા.

વધુ વાંચો : 'ધુરંધર' 800 કરોડ કમાનારી પહેલી બોલિવૂડ ફિલ્મ બની, 'પુષ્પા 2'નો રેકોર્ડ પણ તોડ્યો

  • જોરદાર કમાણી
    ધુરંધર ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ભારતમાં આ ફિલ્મે 800 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી છે અને તેનું વર્લ્ડ વાઈઝ કલેક્શન 1200 કરોડ રૂપિયાને પાર થઇ ગઈ છે. કમાણીની સાથે આ ફિલ્મને ક્રીટીક, ફિલ્મ નિર્માતાઓ અને સામાન્ય દર્શકો તરફથી ભારે પ્રશંસા મળી છે. હવે ફેંસ ધુરંધર 2 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જે 19 માર્ચે સિનેમાઘરોમાં રીલીઝ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dhurandhar Ranveer Singh Pakistan

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ