બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

VTV / ધર્મ / dhanteras 2023 include steel iron objects and 5 things do not buy in dhanteras goddess lakshmi will turn away from house happiness and prosperity will go away

તહેવાર / ધનતેરસના દિવસે ભૂલથી પણ ના ખરીદવી જોઈએ આ વસ્તુઓ: ઘરમાં જે ધન છે તે પણ જતું રહેશે, નારાજ થઈ જશે માતા લક્ષ્મી

Dinesh

Last Updated: 03:33 PM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dhanteras vastu tips: ધનતેરસના દિવસે કાચના વાસણો કે અન્ય વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. કાચની વસ્તુંથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે.

  • ધનતેરસના દિવસે શુ ન ખરીદવો જોઈએ ?
  • ધનતેરસના દિવસે કાચના વાસણો કે અન્ય વસ્તુ ન ખરીદવી
  • ધનતેરસના દિવસે કાળા રંગના કપડા ન ખરીદવા

Dhanteras vastu tips: દિવાળીના પર્વ પર આવતો ધનતેરસનો શુભ તહેવાર આસો મહિનાના કૃષ્ણ પક્ષની તેરસની તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ 10 નવેમ્બરે છે. જે દિવસે અમુક વસ્તુની ખરીદી કરવી ખૂબજ શુભ ગણાય છે. ધનતેરસના દિવસે લોકો સોના-ચાંદીની તેમજ નવી ગાડીની ખરીદી કરતા હોય છે. જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે તેવી પણ માન્યતા છે. ધનતેરસના શુભ દિવસે સોનું, ચાંદી અને કાંસાના વાસણો ખરીદવાથી આખું વર્ષ સમૃદ્ધિ આવે છે. તો બીજી તરફ ધનતેરસ પર કેટલીક વસ્તુઓ ખરીદવાનું ટાળવું પણ જોઈએ. એવી માન્યતા છે કે, કેટલીક વસ્તુઓ ખરીદવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે અને જેનાથી ઘરમાં આર્થિક સંકટ આવી શકે છે. ચાલો જાણીએ કે, ધનતેરસના દિવસે શુ ન ખરીદવો જોઈએ

આટલી વસ્તુઓ તમારા ઘરમાંથી તાત્કાલિક હટાવી દેજો, નહીં તો થશે નુકશાન | Vastu  Shastra Remove these objects for positive energy at home

લોખંડની વસ્તુઓ
ધનતેરસ પર કેટલીક વસ્તુની ખરીદી કરવી સારી બાબત છે તો  બીજી તરફ કેટલીક ખરીદી ન કરવી પણ હિતાવહ મનાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનતેરસ પર લોખંડની બનેલી વસ્તુઓ ન ખરીદવી જોઈએ. જેનો સીધો સંબંધ રાહુ અને કેતુ સાથે છે. ધનતેરસના દિવસે લોખંડની વસ્તુઓ ઘરમાં લાવવાથી રાહુ ગ્રહની અશુભ છાયા પડી શકે છે. 

કાચનો સમાન
ધનતેરસના દિવસે કાચના વાસણો કે અન્ય વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. કાચની વસ્તુંથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે. કાચની વસ્તુઓનો પણ સીધો સંબંધ રાહુ ગ્રહ જ સાથે છે. 

સ્ટીલની વસ્તું ખરીદવાનું ટાળો
ધનતેરસના પર્વ પર વાસણો ખરીદવાની પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે. પરંતુ સ્ટીલએ લોખંડનું બીજું સ્વરૂપ છે, જેથી કહેવાય છે કે ધનતેરસના દિવસે સ્ટીલના વાસણો પણ ન ખરીદવા જોઈએ. સ્ટીલને બદલે તાંબા કે કાંસાના વાસણો ખરીદી શકાય છે. 

કઇ ધાતુના વાસણથી સ્વાસ્થ્ય ઉપર શું પ્રભાવ પડે છે? | Effects of different  metal material vessels on our health

કાળા રંગની વસ્તુ
ધનતેરસના દિવસે કાળા રંગના કપડા અથવા અન્ય કોઈપણ વસ્તુઓ ખરીદવાનું અને તેને ઘરે લાવવાનું ટાળવું જોઈએ. કાળો રંગ હંમેશાથી દુર્ભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. જો તમે કાળા રંગના વસ્ત્રો પહેરો છો તો શનિદેવ તમારી કુંડળીમાં પ્રભુત્વ મેળવી શકે છે. જેના કારણ છે કે ધનતેરસ પર કાળા રંગની વસ્તુઓ ન ખરીદવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ