બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : ભાઈ-ભાભી મનાવી રહ્યાં હતા સુહાગરાત... લાઈવ જોવા કમરામાં છુપાયો દિયર, દુલ્હનની નજર પડી તો....

ફર્સ્ટ નાઈટનો ખેલ / VIDEO : ભાઈ-ભાભી મનાવી રહ્યાં હતા સુહાગરાત... લાઈવ જોવા કમરામાં છુપાયો દિયર, દુલ્હનની નજર પડી તો....

Last Updated: 05:01 PM, 16 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુલ્હા દુલ્હને રુમમાં કેમેરા ગોઠવીને તેને રેકોર્ડ કરીને સુહાગરાતને યાદગાર બનાવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમાં સુહાગરાત યાદગાર તો નહીં પરંતુ કાળી ટીલી સમાન બની ગઈ.

સોશિયલ મીડિયાના યુગમાં, લોકો પ્રખ્યાત થવા માટે કોઈપણ હદ સુધી જઈ રહ્યા છે. તેઓ વિચિત્ર સામગ્રી બનાવી રહ્યા છે અને પોસ્ટ કરી રહ્યા છે. લગ્નથી લઈને અંતિમ સંસ્કાર સુધી રીલ્સ બનાવવામાં આવી રહી છે. હવે બીજી એક રીલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આમાં, જ્યારે પતિ-પત્ની લગ્નની રાતની તૈયારી કરે છે, ત્યારે તે જોવા માટે દિયર રુમમાં છુપાઈ જાય છે પરંતુ તેની પર દુલ્હનની નજર પડી જાય છે.

દિયરના અભરખાં અધૂરા રહ્યાં

હકીકતમાં દુલ્હા અને દુલ્હન તેમની સુહાગરાતને કેમેરામાં કેદ કરી લેવા માગતા હતા અને આથી તેમણે રુમમાં કેમેરા ગોઠવ્યાં હતા, જ્યારે બન્ને રુમમાં આવ્યો તે પહેલાં દિયર છજા પર ચઢીને બેસી ગયો હતો તે ભાઈ-ભાભીની સુહાગરાત જોવા માગતો હતો પરંતુ છેલ્લી ઘડીએ કન્યાની નજર પડતાં તેના અભરખાં અધૂરા રહી ગયા અને તેને ખખડાવીને બહાર કઢ્યો ત્યાર બાદ બન્નેએ સુહાગરાત મનાવી હતી.

લોકોને લાગ્યો પ્રેંક વીડિયો

આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે પછી લોકોએ હવે આ બધું નાટક છે. આ વીડિયોમાં સત્યનો છાંટો પણ નથી કારણ કે સુહાગરાત આવું કંઈ ન બની શકે, આ બધું જાણીજોઈને કરવામાં આવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

viral news viral video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ