બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

VTV / વિશ્વ / delta variant is the second most prevalent coronavirus mutation in the us medival body

ચિંતાજનક / ડેલ્ટા વેરિઅન્ટ અમેરિકામાં વર્તાવી રહ્યો છે કેર, CDC એ કરી આ ભવિષ્યવાણી

Dharmishtha

Last Updated: 11:40 AM, 2 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડેલ્ટા વેરિઅન્ટ અમેરિકામાં બીજો સૌથી વધારે પ્રચલિત કોરોના વાયરસ મ્યૂટેશન છે.

  • CDCએ ડેલ્ટાના હજું વધારે ગંભીર થવાની ભવિષ્યવાણી કરી 
  •  25 ટકા ડેલ્ટા વેરિઅન્ટ છે 
  • અન્ય વેરિએન્ટની સરખામણીએ આ ફેફસામાં વધારે સક્રિય 

CDCએ ડેલ્ટાના હજું વધારે ગંભીર થવાની ભવિષ્યવાણી કરી 

અમેરિકાના સેન્ટર ફોર ડિસીસ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના નિર્દેશન રોશેલ વાલેંસ્કીએ ગુરુવારે કહ્યું કે ડેલ્ટા વેરિઅન્ટ અમેરિકામાં બીજો સૌથી વધારે પ્રચલિત કોરોના વાયરસ મ્યૂટેશન છે.  તેમણે આવનારા અઠવાડિયામાં આના હજું વધારે ગંભીર થવાની ભવિષ્યવાણી કરી હતી.


 25 ટકા ડેલ્ટા વેરિઅન્ટ છે 

વાલેંસ્કી એ કહ્યું કે દેશભરમાં તમામ રિપોર્ટ કરવામાં આવ્યા. SARS-COV-2 અનુક્રમોમાંથી અંદાજીત 25 ટકા ડેલ્ટા વેરિઅન્ટ છે અને દેશમાં કેટલાક વિસ્તારોમાં  2 મામલામાં એક ડેલ્ટા વેરિઅન્ટ છે. એક પ્રેસ બ્રીફિંગમાં બોલતા વાલેસ્કીએ ઓછા રસીકરણના દર અને ડેલ્ટા સંક્રમણના પ્રસારની વચ્ચે હાજર સહસંબંધને રેખાંકિત કર્યા રિપોર્ટ અનુસાર ડેલ્ટા સ્ટ્રેનને સૌથી તેજીથી ફેલાનારો અને સૌથી સંક્રમક કોરોના વાયરસ સંક્રમણ મનાઈ રહ્યો છે. 

અન્ય વેરિએન્ટની સરખામણીએ આ ફેફસામાં વધારે સક્રિય 

ડેલ્ટા પ્લસ કોરોના વાયરસના અન્ય વેરિએન્ટની સરખામણીએ ફેફસામાં વધારે સક્રિય જોવા મળ્યો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને યુરોપના ક્ષેત્રીય નિર્દેશન ડો. હંસ હેનરી ક્લૂગે ગુરુવારે કહ્યું કે ડબ્લ્યૂએચઓ યૂરોપીય વિસ્તારના 53 દેશમાં કોવિડ 19 મામલાની સંખ્યા 10 અઠવાડિયાનો ઘટાડો હવે સમાપ્ત થઈ ગઈ છે.

લાખો લોકો રસી વગરના

તેમણે કહ્યું કે આ ઝડપથી વિકસિત થઈ રહેલી સ્થિતિના કારણે થઈ રહ્યા છે. ચિંતાનું એક નવું કારણે ડેલ્ટા વેરિઅન્ટ છે અને એક એવા વિસ્તારમાં જ્યાં સભ્ય રાજ્યોને જબરદસ્ત પ્રયાસો છતાં લાખો લોકો રસી વગરના છે. 

અહીં ત્રણ અઠવાડિયામાં મામલા બે ગણા થઈ રહ્યા છે

સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યાનું સાર હવે આફ્રીકામાં ત્રણ અઠવાડિયામાં મામલા બે ગણા થઈ રહ્યા છે. કોવિડના ડેલ્ટા વેરિઅન્ટ16 દેશઓમાં ફેલાઈ ચૂક્યા છે. અને આ 5માંથી 3 દેશમાં હાજર છે. જે ઉચ્ચતમ મામલાને દર્શાવે છે.  આ વેરિઅન્ટ હજું સુધી સૌથી વધારે સંક્રમક છે અન્ય પ્રકારોની સરખામણીએ આ 60 ટકા વધારે સંક્રમક છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ