બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Delhi Murder: Killer Who Chopped Girlfriend's Body Was Caught By His Lies

ક્રાઈમ / શ્રદ્ધાના કપાયેલા 10 અંગો મળ્યાં, આરોપી બાથરુમમાં લાશ કાપતો, એક સવાલથી પાપનો ઘડો ફૂટ્યો

Hiralal

Last Updated: 04:12 PM, 16 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રદ્ધા હત્યાકાંડમાં દિલ્હી પોલીસને ધીરે ધીરે પુરાવા મળી રહ્યાં છે. આરોપીની પૂછપરછને આધારે પોલીસને અત્યાર સુધી શ્રદ્ધાના શરીરના 10 અંગ મળ્યાં છે.

  • દિલ્હીની શ્રદ્ધા વોકર હત્યાકાંડમાં ચોંકાવનારા ખુલાસા
  • પોલીસને અત્યાર સુધી મળ્યાં 10 અંગ
  • બુધવારે પોલીસને શ્રદ્ધાના શરીરના પાછળના હાડકાં મળ્યાં 

દિલ્હીના ચકચારી શ્રદ્ધા વોકર હત્યાકાંડમાં આરોપીના એવા ચોંકાવનારા ખુલાસા કે તેણે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ લાશના 35 ટુકડા કરીને જંગલમાં ફેંકી દીધા હતા, આ પછી પોલીસે તેણે ચીંધેલા ઠેકાણે તપાસ શરુ કરી તો તેને મૃતક શ્રદ્ધાના શરીરના કેટલાક અંગો મળી આવ્યાં હતા. પોલીસને અત્યાર સુધી શરીરના 10 અંગ મળ્યાં છે. બુધવારે પોલીસને શરીરના પાછળના ભાગના હાડકાં મળ્યાં હતા. 

પોલીસને અત્યાર સુધી શ્રદ્ધાના શરીરના 10 હાડકાં મળ્યાં 
આફતાબે દિલ્હીમાં પોતાની 'લિવ-ઈન પાર્ટનર' શ્રદ્ધા વોકરની હત્યા કરી હતી, તેના 35 ટુકડા કરી લીધા હતા અને ધીમે ધીમે તેને જંગલમાં ફેંકી દીધા હતા. મળી આવેલા હાડકાં શરીરના પાછળના ભાગમાંથી છે. આ કેસમાં અત્યાર સુધી આવા 10 બોડી પાર્ટ્સ મળી આવ્યા છે. તેના શરીરનો મોટો ભાગ છે, જે રીડના હાડકાની નીચે જણાવવામાં આવી રહ્યો છે.

આફતાબે બાથરુમમાં લાશના 35 ટુકડા કર્યાં 
પોલીસને શંકા છે કે આરોપી આફતાબે બાથરુમમાં શ્રદ્ધાની લાશના 10 ટુકડા કર્યાં હતા ત્યાર બાદ તે શાવરમાંથી પાણી વહેવાતો હતો હતો જેથી જલદી શરીર કપાઈ જાય અને લોહી વહી જાય. 

હત્યારા આફતાબનો થશે નાર્કો ટેસ્ટ 
દિલ્હીની સાકેત કોર્ટે પોલીસને આફતાબનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી છે. હવે દિલ્હી પોલીસ ટૂંક સમયમાં હત્યાના આરોપી આફતાબ પર નાર્કો ટેસ્ટ કરશે. 

કેવી રીતે ભાંડ્યો ફૂટ્યો
પિતાએ શ્રદ્ધા ગુમ થઈ હોવાની ફરિયાદ લખાવી ત્યાર બાદ પોલીસે શકને આધારે તેના લીવ ઈન પાર્ટનર આફતાબને  પૂછપરછ માટે બોલાવ્યો હતો. આફતાબે પોલીસને કહ્યું કે શ્રદ્ધા અહીઁથી મોબાઈલ અને સામાન લઈને  નીકળી હતી. પોલીસને તેને વળતો સવાલ પૂછ્યો કે જો શ્રદ્ધા 22 મેના દિવસે ઘર છોડીને જતી રહી હોય તો તેનું લોકેશન હજુ સુધી મહરોલી કેમ દેખાડે છે બસ આ સવાલનો જવાબ હત્યારો આફતાબ આપી શક્યો નહોતો અને તેણે બનેલું બધું કહી સંભળાવ્યું હતું. 

શું છે શ્રદ્ધા વોકર હત્યાકાંડ 
મે 2022માં આફતાબ અમીન પૂનાવાલાએ તેની 26  વર્ષીય લીવ ઈન પાર્ટનર શ્રદ્ધા વોકરની હત્યા કરી હતી. બંનેની મુલાકાત એક ડેટિંગ એપ દ્વારા થઈ હતી અને તેઓ 2019થી સાથે રહેતા હતા. તેમના માતાપિતાએ વાંધા ઉઠાવ્યા બાદ તેઓ દિલ્હી આવ્યા હતા. 18 મેના રોજ ઉગ્ર ઝગડ બાદ આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને શ્રદ્ધાની હત્યા કરી હતી અને તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા. આ પછી, ટુકડાઓને 18 દિવસ સુધી મેહરૌલીના જંગલોમાં ફેંકી દેતો હતો. શ્રદ્ધાના ગુમ થયાની પિતાની ફરિયાદ બાદ આ મામલો છ મહિનો બહાર આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ