બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

VTV / delhi court 4 year jail term ex samata party president jaya jaitley

ચુકાદો / ડીફેન્સ ડીલમાં ભ્રષ્ટાચારના આરોપમાં જયા જેટલીને CBIની વિશેષ કોર્ટે ફટકારી 4 વર્ષની સજા, જેટલી પહોંચી હાઈકોર્ટના દ્વારે

Hiren

Last Updated: 07:01 PM, 30 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષા કરારમાં ભ્રષ્ટાચારના આરોપમાં સમતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ જયા જેટલીને સીબીઆઈની વિશેષ કોર્ટે 4 વર્ષની સજા સંભળાવી છે. જયા જેટલીએ આ આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. હાઈકોર્ટે નિચલી કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલી સજાને હાલ સ્થગિત કરી દીધી છે. કોર્ટે જયા જેટલીની અપીલનો સ્વીકાર કરી લીધો છે.

  • CBIની વિશેષ કોર્ટે 4 વર્ષની સજા સંભળાવી
  • જયા જેટલીએ ચુકાદાને હાઈકોર્ટે પડકાર્યો
  • નિચલી કોર્ટની સજા હાઈકોર્ટે કરી સ્થગિત

સીબીઆઈએ આ મામલે સુનાવણી દરમિયાન જ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ નોટિસનો સ્વીકાર કરી લીધો છે. જયા જેટલીની હવે આ અપીલ પર નિયમિત સુનાવણી બાદમાં થશે. દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટે જયા જેટલીને આજે સાંજે 5 વાગ્યા સુધીમાં તિહાડ જેલ તંત્રની સામે સરેન્ડર કરવાનો સમય આપ્યો હતો. પરંતુ હાઈકોર્ટે નિચલી કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલી સજાને સ્થગિત કરી દીધી, જેના કારણે જયા જેટલી જેલ જતા બચી ગઇ.

CBIની વિશેષ કોર્ટના જજ વીરેન્દર ભટે જયા જેટલી, તેમની જ પાર્ટીના પૂર્વ સહયોગી ગોપાલ પચેરવાલ અને રિટાયર્ડ મેજર જનરલ એસપી મુરગઈને ભ્રષ્ટાચાર અને ગુનાકીય ષડયંત્રના દોષી ગણાવ્યા હતા.

બુધવારે સજા પર દલીલ પૂર્ણ થયા બાદ નિચલી કોર્ટે આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો. કોઇપણ ગુનાકીય મામલે જો કોઈ દોષીને 3 વર્ષથી ઉપરની સજા થાય છે તો તેને તાત્કાલિક જેલ મોકલી દેવામાં આવે છે. 3 વર્ષથી ઓછી સજામાં નિચલી કોર્ટ સામે દોષી જામીન અરજી કરી શકે છે જેને કોર્ટ સ્વીકાર અથવા અસ્વીકાર કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ