બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Dead cockroaches inside oil, worms inside flour: Ahmedabadi seals these famous 9 food units, see which ones"

"કાર્યવાહી / તેલની અંદર મરેલા વંદા, લોટની અંદર જીવાતો: અમદાવાદીઓ આ જાણીતા 9 ફૂડ એકમો સીલ, જુઓ કયા કયા"

Vishal Khamar

Last Updated: 11:49 PM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મનપાનાં ફ્રુડ વિભાગ દ્વારા બિન આરોગ્યપ્રદ ચીજવસ્તુઓ વેચતા એકમો સામે તવાઈ બોલાવી છે. ફ્રુડ વિભાગ દ્વારા કુલ 9 એકમો સીલ કરાયા હતા. જ્યારે અન્ય દુકાનદારે તેમજ રેસ્ટોરન્ટને રૂ. 2.69 લાખનો દંડ વસુલવામાં આવ્યો.

  • અમદાવાદ મનપાના ફૂડ વિભાગની કાર્યવાહી 
  • બિન આરોગ્યપ્રદ ચીજવસ્તુઓ વેચતા એકમો સામે તવાઈ 
  • દીપ બેકરી, ભેરુનાથ ચવાના , શ્રીનાથજી ગાર્ડન રેસ્ટોરન્ટ કરાઈ સીલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અને ફ્રૂડ વિભાગની ટીમ દ્વારા રેડ કરી ચકાસણી હાથ ધરતા દુકાનદારો તેમજ ગૃહઉદ્યોગો દ્વારા ખુલ્લે આમ શહેરીજનોનાં આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે.  તપાસ કરવામાં આવેલ દુકાનોમાંથી લોટનાં ડબ્બામાંથી જીવાતો મળી આવી. પાણીની ટાંકીમાં મચ્છરો તેમજ લાડવા અને ગંદુ પાણી મળી આવ્યું. ત્યારે ફ્રુડ વિભાગ દ્વારા  ફરસાણની દુકાનો તેમજ રેસ્ટોરન્ટને સીલ મારી દીધું હતું. જ્યારે 64 જેટલી રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાનોનાં વેપારીઓ રૂ. 2.69 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. ફ્રુડ વિભાગ દ્વારા કુલ 114 એકમોમાં ચેકીંગ હાથ ધરાયું હતું.

ફ્રુડ વિભાગ દ્વારા 9 એકમો સીલ કરાયા
ફ્રુડ વિભાગ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં અલગ અલગ જગ્યાએ આરોગ્ય અને ફ્રુડ વિભાગની ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ હોટલો અને દુકાનોમાં  ચેકિંગ કરાયું હતું. તેમજ ભોજનાલય, રેસ્ટોરન્ટ અને ફરસાણની દુકાનોમાં ખાદ્ય પદાર્થની જાળવણી ન થતી હોઈ સીલ કરવામાં આવી હીત. ત્યારે કુલ 9 જેટલી દુકાનોમાંથી બિનઆરોગ્યપ્રદ ખાદ્ય ચીજ વસ્તુઓ મળી આવતા દુકાન સીલ કરવામાં આવી હતી.

 ફ્રુડ વિભાગ દ્વારા ક્યાં ક્યાં એકમોને સીલ કરાયા
મનપાના ફૂડ વિભાગની  દ્વારા દીપ બેકરી, ભેરૂનાથ ચવાના,  શ્રીનાથજી ગાર્ડન રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી હતી.   ફ્રુડ વિભાગ દ્વારા ગૃહ  ઉદ્યોગ તેમજ હોટલમાં તપાસ કરવામાં આવી હતી.  જ્યાં રસોડામાં એક જ તેલમાં અનેક વખત પુરી તળવામાં આવી હતી. તેમજ ભળેલું તેલ પણ મળી આવ્યું હતું. જ્યારે લોટનાં ડબ્બામાંથી જીવાતો મળી આવી હતી.  જે બાદ હોટલ તેમજ રોસ્ટોરન્ટનાં રસોડામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં રસોડામાં ગંદકી હોઈ કાર્યવાહિ કરવામાં આવી હતી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ