બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / DDO KC Sampat Surendranagar District Collector transfer gujarat

ગુજરાત / કે.સી. સંપતને બનાવાયા સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર, પી.એન. મકવાણાની પણ બદલી

Hiren

Last Updated: 06:54 PM, 8 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

DDO કે.સી. સંપતને સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર બનાવાયા છે. તેઓ કલેક્ટરનો એડિશનલ ચાર્જ પણ સંભાળતા હતા.

  • કે.સી. સંપતને બનાવાયા સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર
  • તેઓ કલેક્ટરનો એડિશનલ ચાર્જ પણ સંભાળતા હતા

રાજ્યમાં થોડા સમય અગાઉ IAS અધિકારીઓની બદલી કરાઈ હતી. દેમાં કે.સી. સંપત સુરેન્દ્રનગરના DDO બનાવાયા હતા. તેમને કલેક્ટરનો  વધારાનો ચાર્જ પણ સોંપાયો હતો.

કે.સી. સંપત, IAS (SCS: GUJ: 2012), જીલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર (જેની પાસે કલેક્ટર પદનો વધારાનો હવાલો પણ છે)ની જિલ્લા વિકાસ અધિકારીના પદ પરથી બદલી કરાઈ છે. સુરેન્દ્રનગર અને કલેક્ટર, સુરેન્દ્રનગર તરીકે પૂર્ણાહુતિ નિયુક્ત. 

પી.એન. મકવાણા, IAS (SCS: GUJ: 2013), સંયુક્ત સચિવ(ULC-અર્બન લેન્ડ સેઇલલિંગ), મહેસૂલ વિભાગ, સચિવાલય, ગાંધીનગરની બદલી કરી જિલ્લા વિકાસ અધિકારી સુરેન્દ્રનગર વાઇસ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ