બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

VTV / બિઝનેસ / da rates revised for these central government employees

લ્હાણી / આ સરકારી કર્મચારીઓ પર વરસી મોદી સરકાર, DAમાં કર્યો 25 ટકાનો વધારો

Kavan

Last Updated: 06:42 PM, 20 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓને મોટી ભેટ આપી છે.

  • મોદી સરકારની વધુ એક મોટી જાહેરાત 
  • કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓના કર્મીઓના DAમાં 25 ટકાનો કર્યો વધારો 
  • 1 જુલાઈ 2021થી થશે લાગુ

આ કર્મચારીઓના DAમાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓને પાંચમા પગાર પંચ અને છઠ્ઠા પગાર પંચની ભલામણો અનુસાર પગાર આપવામાં આવે છે. 

The Modi government also increased this after double benefit to government employees, expensive allowances

કેટલો વધારો કરવામાં આવ્યો DAમાં ?     

એકાઉન્ટ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, DAનો વર્તમાન દર મૂળભૂત પગારના 164 ટકાથી વધારીને 189 ટકા કરવામાં આવ્યો છે. એકાઉન્ટ વિભાગે વધુ સ્પષ્ટતા કરી હતી કે સુધારેલ DA દર 01.01.2020, 01.07.2020 અને 01.01.2021 ના ​​રોજ ચૂકવવામાં આવેલા વધારાના ઇન્સ્ટોલમેન્ટને આવરી લે છે. એકાઉન્ટ વિભાગે પણ સ્પષ્ટ કર્યું છે કે 5માં પગાર પંચ અને 6માં પગાર પંચના કર્મચારીઓ માટે 1 જાન્યુઆરી 2020થી 30 જૂન 2021ના ​​સમયગાળા માટે DA અનુક્રમે 312 ટકા અને 164 ટકા સમાન રહેશે. એટલે કે, 1 જાન્યુઆરી 2020થી 30 જૂન 2021 સુધીના સમયગાળા માટે આ કર્મચારીઓને DA ની કોઈ રકમ ચૂકવવામાં આવશે નહીં.

ક્યારથી કરવામાં આવ્યું છે લાગુ ? 

આ કર્મચારીઓ માટે સુધારેલ DA 1 જુલાઈ 2021થી લાગુ છે. આ સંદર્ભે, નાણાં મંત્રાલયના એકાઉન્ટ વિભાગ, ઓફિસ મેમોરેન્ડમ (ઓએમ) પણ જાહેર કર્યું છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં સાતમા પગાર પંચ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓના DAમાં 11 ટકાનો વધારો કર્યો છે. ત્યારબાદ હવે કેન્દ્રીય કર્મચારીઓને મૂળ પગાર મુજબ 28 ટકા DAની રકમ મળી રહી છે, અગાઉ DAનો આ દર 17 ટકા હતો. કર્મચારીઓના DAની ત્રણ વધારાની રકમ કોરોનાને કારણે અટકી હતી, આ ત્રણે ઇન્સ્ટોલમેન્ટનો સમાવેશ કરીને 1 જુલાઈ, 2021થી લાગુ કરવામાં આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ