ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / 'રેમલ' વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળ હાઈ એલર્ટ, 135KM ની ઝડપે ફૂંકાયો પવન, જુઓ તબાહીની તસવીરો
5 ફોટો ગેલેરી
Last Updated: 10:12 AM, 27 May 2024
1/5
હવામાન વિભાગે જાણકારી આપતા જણાવ્યું કે રવિવારે રાત્રે સાડા સાત વાગ્યે રેમલના પહોંચવાની પ્રક્રિયા શરૂ થઈ. જેનું કેન્દ્ર સમુદ્ર તટથી લગભગ 30 કિમી દૂર હતું. આ પ્રક્રિયા લગભગ ચાર કલાક સુધી ચાલી અને સમુદ્ર તટથી અથડાયા બાદ વાવાઝોડુ કમજોર પડી ગયું છે. કમજોર સાઈક્લોન હોવાના કારણે વધારે નુકસાન થવાની આશંકા નથી. જોકે ઘણા વિસ્તારોમાં સતત થઈ રહેલા વરસાદથી થોડી મુશ્કેલી થઈ રહી છે.
2/5
ADVERTISEMENT
3/5
હવામાન વિભાગે કહ્યું કે ભીષણ વાવાઝોડા રેમલના દસ્તક આપવાની પ્રક્રિયા સાગર દ્વીપ અને ખેપુપારાની વચ્ચે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના નજીકના તટો પર શરૂ થઈ. તેના બાદ સાગર દ્વીપ, દક્ષિણ 24 પરગનામાં ઘણા વિસ્તારો પર ઝાડ પડ્યા. જેને હટાવવાનું કામ કપવામાં આવી રહ્યું છે. તેની સાથે જ ઘણી જગ્યાઓ પર વિજળીના થાંભલા પણ પડી ગયા.
4/5
135 કિમી પ્રતિ કલાકની રફ્તારથી તાંડવ મચાવતા વાવાઝોડા રેમલે ઘણી જગ્યાઓ પર કમજોર ઘરોને ધ્વસ્ત કર્યા હતા. ઉત્તર અને દક્ષિણ 24 પરગના ઉપરાંત પૂર્વી મિદનાપુર જિલ્લામાં સૌથી વધારે અસર જોવા મળી જ્યાં ઘણા ઘરોની છત ઉડી ગઈ. ચક્રવાતના કારણે બંગાળના તટીય વિસ્તારોથી લગભગ એક લાખ લોકોને સુરક્ષિત રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
6 ફોટોઝ
Chandra Grahan 2026 / 28 ઓગસ્ટના ચંદ્રગ્રહણથી 5 રાશિ પર અસરનો દાવો! નિર્ણય લેતા સાવધાની રાખજો
ટોપ સ્ટોરીઝ