બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / ભાવનગર / Crusts fell from the ceiling of the general ward at Mahuwan Government Hospital

રિનોવેશન ક્યારે ? / મહુવાની સરકારી હોસ્પિટલ 'બીમાર' ! જનરલ વોર્ડમાં દર્દી પર છત પરથી પોપડા પડ્યા, જુઓ VIDEO

Khyati

Last Updated: 05:19 PM, 29 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહુવાની સરકારી હોસ્પિટલ જર્જરિત અવસ્થામાં, જનરલ વોર્ડમાં છત પરથી પોપડા ખર્યા, દર્દીઓના જીવ જોખમમા

  • મહુવાની સરકારી હોસ્પિટલ જર્જરીત
  • સિવિલ હોસ્પિટલ બિસ્માર હાલતમાં
  • સારવાર માટે દાખલ દર્દી ઉપર પોપડા પડયા

જ્યારે કોઇ વ્યક્તિ માંદુ પડે તો દવાખાને કે હોસ્પિટલે જાય. ડોક્ટર પાસે જઇને બીમારીનો ઇલાજ કરાવે. પરંતુ જો હોસ્પિટલ જ બીમાર હોય તો પછી કરવુ શું  ? આવુ જ જોવા મળ્યુ છે મહુવાની સરકારી સિવિલ હોસ્પિટલમાં. અહીં સારવાર કરાવવાની જરૂર હોય તો હોસ્પિટલને છે. કારણ કે હોસ્પિટલમાં આવનાર દર્દી બીમાર થઇને ઘરે પાછો જાય તેવી સ્થિતિ છે કારણ કે મહુવાની આ સરકારી હોસ્પિટલ જર્જરિત છે. 

જનરલ વોર્ડમાંથી છત પરથી ખર્યા પોપડા 

સરકારી હોસ્પિટલમાં તમે નજર કરો તો બિસ્માર જોવા મળશે આ બિલ્ડીંગ. જ્યાં નજર કરો ત્યાં પોપડા ખરી પડેલા દેખાશે. પોપડા તો ઠીક આખેઆખા સ્લેબ ધરાશાયી થઇ ગયા છે તે કહેવુ ખોટુ નહી. રિતસરના લોખંડના સળિયા દેખાઇ આવે છે. છતો તો એવી છે કે જોઇને એમ થાય કે હમણા પડશે. અને થયુ પણ એવુ જ. જનરલ વોર્ડમાં છત પરથી દર્દી પર પોપડા પડ્યા. સારવાર માટે દાખલ દર્દી પર ઉપરથી પોપડા ખરી પડતા દોડધામ મચી હતી. 

 

હોસ્પિટલનું રિનોવેશન ક્યારે ?

મહત્વનું છે કે  મહુવા શહેરમાં આવેલી એક માત્ર જનરલ સિવિલ હોસ્પિટલની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે. તેને સિવિલ હોસ્પિટલનો પણ દરજ્જો આપવામાં આવ્યો છે. હોસ્પિટલની આવી સ્થિતિ જોઈને દર્દીઓના જીવ જોખમમાં મૂકાયા છે. ત્યારે લોકોની માગ ઉઠી છે કે આ હોસ્પિટલનું ઝડપથી રિનોવેશન કરવવામાં આવે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ