બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / બિઝનેસ / credit card mistakes that lower your credit score emi limits and others

કામની વાત / Credit Card લીધા બાદ આ બાબતોને ખાસ નોંધી લેજો, નહીં તો ફરીવાર સ્કોરિંગ કરવામાં પડી જશે ફાંફા

Manisha Jogi

Last Updated: 01:25 PM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમારું સેલેરી એકાઉન્ટ હોય તો સરળતાથી ક્રેડિટ કાર્ડ મળી જાય છે. ક્રેડિટ કાર્ડ લેવાની સાથે અનેક લોકોના ખર્ચા વધી જાય છે, જેના કારણે જરૂરિયાત પૂર્ણ કરવા માટે લોન લેવી પડે છે.

  • ક્રેડિટ કાર્ડ લેવુ તે ખૂબ જ સરળ બની ગયું છે
  • ક્રેડિટ કાર્ડ લેવાની સાથે ખર્ચા વધી જાય છે 
  • અનેક લોકો ક્રેડિટ કાર્ડની EMIની ચૂકવણી કરવામાં ભૂલ કરી બેસે છે

આજના સમયમાં ક્રેડિટ કાર્ડ લેવુ તે ખૂબ જ સરળ બની ગયું છે. તમારું સેલેરી એકાઉન્ટ હોય તો સરળતાથી ક્રેડિટ કાર્ડ મળી જાય છે. ક્રેડિટ કાર્ડ લેવાની સાથે અનેક લોકોના ખર્ચા વધી જાય છે, જેના કારણે જરૂરિયાત પૂર્ણ કરવા માટે લોન લેવી પડે છે. અનેક લોકો ક્રેડિટ કાર્ડની EMIની ચૂકવણી કરવામાં ભૂલ કરી બેસે છે. 

ક્રેડિટ સ્કોર પર શું અસર થાય છે?
ક્રેડિટ કાર્ડની EMIની ચૂકવણી કરવામાં મોડુ કરવામાં આવે તો ક્રેડિટ સ્કોર માટે નેગેટીવ ગણવામાં આવે છે. જેના કારણે તમારે ક્રેડિટ સ્કોર ઝડપથી ડાઉન થઈ જાય છે અને તમારી ક્રેડિટ પ્રોફાઈલ ખરાબ થઈ જાય છે. ક્રેડિટ સ્કોર સામાન્ય થવામાં ખૂબ જ વધુ સમય જાય છે. 750થી વધુનો ક્રેડિટ સ્કોર સારો માનવામાં આવે છે. જેના કારણે લેવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 

ક્રેડિટ સ્કોર વધુ હોવાના ફાયદા
ક્રેડિટ સ્કોર વધુ હોવાના અનેક ફાયદા છે. જેનાથી ઓછા વ્યાજ પર સરળતાથી લોન મળી જાય છે અને ક્રેડિટ પ્રોફાઈલ મજબૂત રહે છે. ક્રેડિટ સ્કોર વધુ હોય તો ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પણ ઓછું રહે છે. સારો ક્રેડિટ સ્કોર હોય તો સરળતાથી નવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકાય છે. 

750થી વધુ ક્રેડિટ સ્કોર રાખવાની ટિપ્સ

  • સમયાંતરે ક્રેડિટ કાર્ડ EMIની ચૂકવણી કરો. 
  • ક્રેડિટ કાર્ડના પૂરા બિલની ચૂકવણી કરો.
  • ક્રેડિટ કાર્ડની લિમિટનો 30 ટકા સુધી ઉપયોગ કરો.
  • મહત્તમ ચૂકવણીના ઓપ્શનની પસંદગી ના કરો. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ