બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

VTV / Covid Vaccines Disease-Modifying, Don't Prevent Infection: Government Expert

મહામારી / કોઈ વેક્સિન કોરોનાને નહીં અટકાવી શકે, પણ મોતના મુખમાં જતા બચાવે છે, કેન્દ્ર સરકારનું મોટું નિવેદન

Hiralal

Last Updated: 06:24 PM, 30 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સરકારનું કહેવું છે કે દુનિયાની કોઈ પણ વેક્સિન કોરોનાને રોકી શકતી નથી પરંતુ મોતના મુખમાં જતા બચાવે છે.

  • ICMRના ડીજી બલરામ ભાર્ગવનું નિવેદન 
  • ભારત,ચીન અને અમેરિકાની વેક્સિન કોરોનાને નહીં અટકાવી શકે
  • કોરોના વેક્સિન મોતના મુખમાંથી બચાવી શકે છે 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં ICMRના ડીજી બલરામ ભાર્ગવે જણાવ્યું કે કોરોનાની વેક્સિન પછી તે ભારતની હોય, ચીનની હોય કે અમેરિકાની હોય તે કોરોના સંક્રમણને રોકી શકતી નથી પરંતુ મોતથી બચાવી શકે છે. તેમણે કહ્યું કે વેક્સિનેશન પહેલા અને પછી માસ્કનો ઉપયોગ જરુરી છે. લોકોએ સામૂહિક સમારોહમાંથી જતા બચવું જોઈએ. 

વેક્સિનેશન પહેલા અને પછી માસ્કનો ઉપયોગ ફરજિયાત
ICMRના ડીજી બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે વેક્સિનેશન પહેલા અને પછી માસ્કનો ઉપયોગ ફરજિયાત છે અને ભીડ ભેગી કરવાનું ટાળવું જોઈએ. અગાઉ અને હાલના ઓમિક્રોન માટે સારવાર ગાઈડલાઈન એક જેવી છે તથા હોમ આઈસોલેશન ખુબ જરુરી છે. તમામ રસીઓ, પછી તે ભારત, ઇઝરાયલ, યુએસએ, યુરોપ, યુકે અથવા ચીનની હોય. તેમનું કામ મુખ્યત્વે રોગમાં ફેરફાર કરવાનું છે. તેઓ ચેપને અટકાવતા નથી. પ્રિ-કોરોનરી ડોઝ મુખ્યત્વે ચેપ, હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુની તીવ્રતા ઘટાડવા માટે છે. 

પ્રીકોશન ડોઝ માટે વૃદ્ધોને એસએમએસ મોકલાશે
લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, ભારતમાં ઓમિક્રોન વેરિએન્ટના 961 કેસ છે, જેમાંથી 320 દર્દીઓ સાજા થયા છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં લગભગ 90 ટકા પુખ્ત વયની વસ્તીને પ્રથમ ડોઝ સાથે કોવિડ-19 સામે રસી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે સરકાર ૧૦ જાન્યુઆરીથી સાવચેતીના ડોઝ લેવા માટે એસએમએસ મોકલીને લાયક વૃદ્ધ વસ્તીને યાદ અપાવશે.

સાપ્તાહિક કોરોના બ્રીફિંગમાં કેન્દ્ર દ્વારા અપાયેલી  મહત્વની માહિતી 
- ગયા અઠવાડિયે ભારતમાં દરરોજ સરેરાશ 8,000થી વધુ કેસ નોંધાયા
-  ભારતમાં ઓમિક્રોન વેરિએન્ટના 961 કેસ
- 33 દિવસમાં દેશમાં ફરી વાર 10,000થી વધારે કેસ આવવા લાગ્યા 
- વેક્સિનેશન પહેલા અને પછી માસ્કનો ઉપયોગ ફરજિયાત
- પ્રીકોશન ડોઝ મોતની ગંભીરતામાં ઘટાડો કરે છે
- ભીડ ભેગી કરવાનું ટાળવું જોઈએ.
- સરકાર તમામ પાત્ર વૃદ્ધોને પ્રીકોશન ડોઝ માટે મેસેજ મોકલશે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ