બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / મુંબઈ / covid 19 maharashtra punjab karnataka andhra pradesh see spike in fresh cases

ચિંતાજનક / દિલ્હી-ગુજરાતમાં કોરોનાનો કહેર, મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં સ્થિતિ વણસી

Dharmishtha

Last Updated: 10:44 AM, 15 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોના વાયરસે રવિવારે 25, 320 નવા મામલા સામે આવ્યા છે. જે 84 દિવસમાં સૌથી વધારે છે.

  • દેશમાં કુલ 158607 લોકોના મોત થયા છે
  • 84 દિવસમાં સૌથી વધારે છે
  • દિલ્હીમાં સતત ચોથા દિવસે 400 થી વધારે કેસ

દેશમાં કુલ 158607 લોકોના મોત થયા છે

દેશમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 11359048 થઈ ગઈ છે. આ પહેલા 20 ડિસેમ્બરે સંક્રમણના 26, 624 નવા મામલા સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં કોવિડ 19ના કારણે રવિવારે 161 લોકોના મોત થયા છે. જે ગત 44 દિવસના સૌથી વધારે મરનારાની સંખ્યા છે. દેશમાં કુલ 158607 લોકોના મોત થયા છે.

મહારાષ્ટ્રમાં રવિવારે સૌથી વધારે 16, 620 કેસ સામે આવ્યા

જ્યાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ છે. પંજાબ, કર્ણાટક, ગુજરાતમાં સતત મામલા વધી રહ્યા છે. દેશ ભરમાં નવા મામલામાં તેજી મુખ્ય રીતે ફેબ્રુઆરીમાં નોંધાયી રહી છે. મહારાષ્ટ્રમાં રવિવારે સૌથી વધારે 16, 620 કેસ સામે આવ્યા અનેક જિલ્લામાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે.

દિલ્હીમાં સતત ચોથા દિવસે 400 થી વધારે કેસ

દિલ્હીમાં રવિવારે સતત ચૌથા દિવસે 400થી વધારે કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં રવિવારે 407 કેસ આવ્યા. ત્યારે કર્ણાટકમાં 934 મામલા સામે આવ્યા. ત્યારે બેંગલુરુમાં 628 કેસ સામે આવ્યા. કેરળમાં ગત દિવસોની સરખામણીએ થોડા ઓછા કેસ સામે આવ્યા છે. કેરળમાં રવિવારે 1792 સંક્રમણના નવા મામલા દાખલ કરવામાં આવ્યા છે.

દેશમાં  મૃત્યુદર 1.40 ટકા બનેલો છે

ત્યારે પંજાબમાં રવિવારે 1501 કેસ સામે આવ્યા છે. ત્યારે 20 લોકોના મોત થયા છે. આંધ્ર પ્રદેશમાં જાન્યુઆરી બાદથી અત્યાર સુધી 298 કેસ સામે આવ્યા છે. ત્યારે રાહતના સમાચાર એ છે કે અરુણાચલ પ્રદેશમા ગત 3 દિવસથી એક પણ કેસ સામે નથીં આવ્યા. આંકડા અનુસાર દેશમાં 1,09,89,897 લોકો સંક્રમણ મુક્ત થઈ ચૂક્યા છે. જ્યારે મૃત્યુદર 1.40 ટકા બનેલો છે.

શનિવારે  8,64,368 નમૂનાની તપાસ કરાઈ

દેશમાં ગત વર્ષ 7 ઓગસ્ટે સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધારે થઈ ગઈ છે. સંક્રમણના કુલ મામલા 16 સપ્ટેમ્બરે 50 લાખ, 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરો 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ અને 19 ડિસેમ્બરે એક કરોડને પાર થઈ ગઈ છે. આઈસીએમઆર અનુસાર દેશમાં 13 માર્ચ સુધી 22,67,03,641 નમૂનાની કોવિડ -19 સંબંધી તપાસ કરવામાં આવી છે. જેમાંથી 8,64,368 નમૂનાની તપાસ શનિવારે કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ