બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / coronavirus update in india new variant jn1 covid 19 cases today

એલર્ટ / ભારતમાં ફરી કોરોનાનો ફૂંફાડો: નવા કેસ આવ્યા તો તૂટી ગયો સાત મહિનાનો રેકોર્ડ, શું JN.1 છે કારણ

Dinesh

Last Updated: 02:37 PM, 29 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Coronavirus update: 24 કલાકમાં 798 કોરોના નવા કેસ નોંધાયા છે, સાથો સાથ સંક્રમિતોની સંખ્યા પણ 4 હજાર પર પહોંચી છે તેમજ 5 દર્દીઓના કોરોના કારણે મોત પણ થયા છે

  • ભારતમાં કોરોના વાયરસએ ફરી રફ્તાર પકડી
  • 24 કલાકમાં 798 નવા કોરોના કેસ નોંધાયા 
  • સંક્રમિતોની સંખ્યા પણ 4 હજાર પર પહોંચી 


JN.1ની ચિંતા વચ્ચે ભારતમાં કોરોના વાયરસએ ફરી રફ્તાર પકડી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ આંકડા મુજબ 24 કલાકમાં 798 કોરોના નવા કેસ નોંધાયા છે.  સાથો સાથ સંક્રમિતોની સંખ્યા પણ 4 હજાર પર પહોંચી છે. આ સાથે 5 દર્દીઓના કોરોના કારણે મોત પણ થયા છે. અત્રે જણાવીએ કે, 5 દર્દીઓના કોવિડ-19 કારણે મોત થયા છે. 

કોરોના કારણે મોતની સંખ્યા
24 કલાકમાં 2 દર્દીઓના કેરલમાં મોત થયા છે. આ સાથે જ મહારાષ્ટ્ર, પુડુચેરી અને તમિલનાડુમાં પણ એક એક દર્દીનું મોત થયું છે. દેશમાં અનેક રાજ્યમાં કોવિડ સંક્રમણના કેસ નોંધાયા છે. એક એજન્સી અનુસાર દેશમાં આ વર્ષ 19 મે 2023 બાદ એક દિવસમાં  સૌથી વધુ કેસ અત્યારે નોંધાયા છે. 19 મે 2023ના રોજ કોરોના સંક્રમણના કેસ 865 નોંધાયા હતા. કોરોના વાયરસના નવા કેસ ફરી વાર હવે નોંધાયા છે.

દર્દીઓનું કોરોના ટેસ્ટિંગ, હોસ્પિટલોમાં બેડ-ઑક્સીજનની વ્યવસ્થા: અમદાવાદમાં  કોરોના કેસનો આંકડો 30ને પાર, તંત્ર ઍલર્ટ મોડ પર | The number of corona  cases ...

વાંચવા જેવું:  'ગુજરાતમાં તમામે તમામ કેસોનું...', કોરોનાના નવા વેરિઅન્ટને લઇ ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

JN.1 સબ વેરિયન્ટના કેસ 157 પર
SARS-COV-2 જીનમિક્સ કંસોર્ટિયમના આંકડા જણાવે છે કે, કેરેલમાં 78, ગોવામાં 18 અને કર્ણાટકમાં 8 અને રાજસ્થાનમાં 5 તેમજ તમિનાડુમાં 4, તેલંગણાના 2 અને દિલ્હીમાં 1 દર્દી  નોંધાયા છે. દેશ કોવિડ-19ના JN.1 સબ વેરિયન્ટના કુલ કેસ 157 પર પહોંચી ગયા છે. જેમાં સૌથી વધુ કેસ કેરેલમાં છે જ્યારે બીજા ક્રમે ગુજરાત નજરે આવી રહ્યો છે. INSACOGના ડેટા અનુસાર ડિસેમ્બરના અંત સુધી દેશમાં કોરોના JN.1ના કેસો 141 સુધી પહોંચી શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ