બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / coronavirus in india after 81 days number of active corona patients crossed two lakh 230 doctors infected in maharashtra too
Last Updated: 07:33 AM, 6 January 2022
ADVERTISEMENT
81 દિવસ બાદ ફરીએક્ટિવ કેસ 2, 14, 004 થઈ ગયા
દેશમાં કોરોનાને કેર ફરી વધી રહ્યો છે. દેશમાં કોરોનાના સક્રિય દર્દીઓના આંકડા 81 દિવસ બાદ ફરી 2, 14, 004 થઈ ગયા છે. મંત્રાલયના જણાવ્યાનુસાર દેશમાં અત્યાર સુધી મળેલા કુલ મામલામાંથી ફક્ત 0.61 ટકા સક્રિય કેસ છે. ગત 24 કલાકમાં સક્રિય મામલામાં 42, 174 દર્દી વધ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર કોરોના વાયરસની સ્પીડના કારણે દૈનિક પોઝિટિવિટીનો દર વધીને 4.18 ટકા થઈ ગયો છે. ત્યારે અઠવાડિક સંક્રમણ દર 2.60 ટકા થઈ ગઈ છે.
ADVERTISEMENT
ગત 3 દિવસોમાં કુલ 230 રેસિડન્ટ ડોક્ટર કોરોના પોઝિટિવ થયા
મહારાષ્ટ્ર અસોસિએશન ઓફ રેસિડન્ટ ડોક્ટર્સના અધ્યક્ષ અને જજે હોસ્પિટલના ડો. ગણેશ સોલંકે જણાવ્યું કે મુંબઈના વિભિન્ન હોસ્પિટલોમાં ગત 3 દિવસોમાં કુલ 230 રેસિડન્ટ ડોક્ટર કોરોના પોઝિટિવ થયા છે. આ ઉપરાંત બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાઈ એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ના વધુ 6 કર્મચારી કોરોના સંક્રમિત થયા છે. આની પહેલા બેસ્ટના 60 કર્મચારીઓ કોરોના ગ્રસ્ત મળ્યા હતા.
ADVERTISEMENT

IIT ગુવાહાટીમાં કુલ 50થી વધારે લોકો કોરોના સંક્રમિત
ADVERTISEMENT
IIT ગુવાહાટીમાં કોરોનાએ દસ્તક આપી છે. IITમાં 6 દિવસમાં વિદ્યાર્થી, ફેકલ્ટીના સભ્યોની સાથે કુલ 50થી વધારે લોકો કોરોના સંક્રમિત થયા છે. સંક્રમિત મળતા પ્રતિબંધો લાગ્યા છે. ડીન પરમેશ્વર અય્યરના કહેવા મુજબ 90 ટકા મામલા તે લોકો સાથે જોડાયેલા છે જે રજા બાગ બહારથી આસામ પાછા ફર્યા હતા.

ADVERTISEMENT
દેશમાં કોરોનાની અસરની વાત કરીએ તો...
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.