બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus in gujarat SVP hospital corona patient housefull nursing staff protest

હોબાળો / અમદાવાદમાં SVP હોસ્પિટલ ફૂલ, તેમ છતાં દર્દીઓની ભર્તીને લઈને નર્સિંગ સ્ટાફ વિફર્યો, ધરણા પર બેસી કર્યો વિરોધ

Gayatri

Last Updated: 11:30 AM, 1 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. એમાંય અમદાવાદ તો આમાં મોખરે છે. SVP હોસ્પિટલની પથારીઓ ફૂલ થઈ ગઈ છે ત્યારે ત્યાંના નર્સિંગ સ્ટાફે ફરીથી હોબાળો કર્યો છે. જાહેરમાં ધરણા પર બેસીને તંત્રનો નર્સિંગ સ્ટાફ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે.

  • SVP હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ નો હોબાળો 
  • ગઈ કાલ રાત થી ફરી ઘરના પર બેઠો નર્સિંગ સ્ટાફ 
  • વધુ દર્દીઓ પાસે કામ કરવા ફરજ પાડે છે તંત્ર

દર્દીની બેડ કેપેસિટી પૂર્ણ થયા છતાં દર્દીને રાખવાનો આરોપ

અમદાવાદની SVP હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. ગઇકાલ રાતથી ફરી નર્સિંગ સ્ટાફ ધરણા પર બેસી ગયો છે. કોરોના બેડ કેપેસિટી પૂર્ણ થવા છતાં દર્દીઓને રાખવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

 

શું આક્ષેપ છે સ્ટાફના?

  • સ્ટાફે કહ્યું કે કેપેસિટી પૂર્ણ થવા છતાં નવા દર્દીઓને દાખલ કરાઇ છે.
  • તંત્ર વધુ દર્દીઓ પાસે કામ કરવા ફરજ પાડે છે.
  • જમવાનું પણ સારી ગુણવત્તાવાળુ ન મળતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ