બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / વિશ્વ / coronavirus 73 year old doctor working in emergency room tweeple says him hero

સલામ / કોરોનાના માહોલમાં આવી એક એવી તસ્વીર જે તમારી આંખમાં પણ આંસુ લાવી દેશે

Mehul

Last Updated: 10:20 PM, 18 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનના વુહાન શહેરથી શરૂ થયો કોરોના વાયરસનું સંક્રમણ 159થી વધારે દેશો સુધી પહોંચી ચૂક્યો છે. ડબ્લ્યુએચઓ સંગઠન મુજબ, આ વાયરસથી સંક્રમિત 1,84,976 મામલાઓની પુષ્ટી થઇ છે. જ્યારે કોરોના વાયરસથી 7,500 લોકોના મોત થઇ ગયા છે.

  • ચીનના વુહાન શહેરથી શરૂ થયો કોરોના વાયરસનું સંક્રમણ 159થી વધારે દેશો સુધી પહોંચી ચૂક્યો છે
  • આ ટ્વિટને 78,000થી વધારે લાઇક્સ અને 9,000થી વધારે વાર રિટ્વિટ કરવામાં આવી ચૂકી છે

દુનિયા આ વાયરસની સામે જંગ લડી રહી છે ત્યારે તેના માટે ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ કલાકો લાંબી શિફ્ટમાં કામ કરી રહ્યા છે. ત્યારે એક દિકરીએ પોતાના ડોક્ટર પિતાની તસવીર શૅર કરી છે. તેણે જણાવ્યું છે કે તે આ તસવીર જોઇને રડી પડી હતી. 

 

Kristin Fisherએ 17 માર્ચે ટ્વિટર પર પોતાના પિતાની આ ફોટો શૅર કરી. તેમા તેના પિતા ડોક્ટરની ડ્રેસમાં છે. તેઓએ ખુદને પૂર્ણ રીતે કવર કરી દીધા છે. માત્ર તેમની આંખ અને માથુ દેખાઇ રહ્યું છે. આ સમાચાર લખવા સુધીમાં આ ટ્વિટને 78,000થી વધારે લાઇક્સ અને 9,000થી વધારે વાર રિટ્વિટ કરવામાં આવી ચૂકી છે. 

તે લખે છે કે 'આ મારા 73 વર્ષના પિતા છે, જે ફિજિશિયન છે અને ટેક્સાસના ઇમરજન્સી રૂમમાં કાર્યરત છે. તેઓ પોતાના કામને પ્રેમ કરે છે. રિટાયર્ડ થવા માંગતા નથી. તેઓએ આ તસવીર મને શૅર કરી છે. ખરેખર તો, આજે રાત્રે જ્યારે મેં તેઓને પૂછ્યું કે આપ કેમ છો, તો તેઓએ આ ફોટો મોકલ્યો. તેને જોતાની સાથે જ હું રડી પડી. હું નથી જાણતી કે આમ કેવી રીતે થઇ ગયું...' 

તે બીજી એક ટ્વિટમાં જણાવે છે કે, 'મેં Narcos જોઇ રહી હતી અને થોડી વાર પહેલા હસી રહી હતી. મેં તેમને એ જણાવવા માટે ફોન કર્યો હતો કે હું આપને લઇને ચિંતિત છું. પરંતુ હું મુશ્કેલીથી તેમની સાથે વાત કરી શકી...' લોકો Kristin ના પિતાને હીરો કહી રહ્યા છે. સાથે જ પોતાન પરિવારજનોની તસવીર પણ શૅર કરી રહ્યા છે. જે આ વાયરસથી લડી રહ્યા છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ