બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / બિઝનેસ / control the electricity bill know how many units consumed by these tv fridge type items in the house know more

તમારા કામનું / જાણો ટીવી-ફ્રીઝ પર કેટલી વીજળીનો થાય છે ખર્ચ? આ રીતે કરો બચત, સરળ ભાષામાં સમજો ગણતરી

Arohi

Last Updated: 07:35 PM, 28 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગે આપણે વિચારીએ છીએ કે વીજળીનું બિલ આટલું બધુ કેમ આવે છે. આ રીતે જાણો ક્યાં કેટલા યુનિટ ખર્ચ થયા

  • જાણો ટીવી-ફ્રીઝ પર કેટલી વીજળી ખર્ચ થાય છે 
  • ગણતરી કરી કરો બચત 
  • સરળ ભાષામાં સમજો ગણતરી

મોટાભાગે આપણે વિચારીએ છીએ કે વીજળીનું બિલ આટલું વધારે કેમ આવ્યું છે. મહિનાના છેલ્લા દિવસે આવતું વીજળીનું બિલ તમને એ તો જણાવે છે કે તમે સરેરાશ તેટલા યુનિટ વીજળી ખર્ચ કરી છે. પરંતુ ત્યાર બાદ પણ તમને એ વાતની નથી ખબર પડતી કે યુનિટ્સ કઈ રીતે વધી ગયા? અને ત્યાર બાદ તમે ઈચ્છવા છતાં વિજળીની યોગ્ય રીતે બચક નથી કરી શકતા. 

સરળ ભાષામાં સમજો ગણતરી
સૌથી પહેલા યુનિટનો મતબલ સમજીએ. 1 યુનિટ એટલે કે 1 કિલોવોટ પ્રતિ કલાક મતલબ કે 1000 વોટનું કોઈ ઉપકરણ 1 કલાક ઉપયોગ થાય તો તેનાથી 1 યુનિટ વીજળીનો ખર્ચ થાય છે. સામાન્ય રીતે ઘરોમાં એલઈડી બલ્બ, પંખા,એસી, ટીવી, ફ્રીઝ, ટ્યુબલાઈટ, માઈક્રોવેવ ઓવન, આઈરન, વોશિંગ મશીન, લેપટોપ અને મિક્સર વગેરે જેવા સામાન ચાલતા હોય છે. 9 વોટના 3 બલ્બ જો 10 કલાક ચાલે છે તો તેનાથી 270 વોટ વીજળી ખર્ચ થઈ હતી. આ રીતે 60 વોટના 4 પંખા ઘરમાં લાગેલા હોય અને જો 12 કલાક ચાલી રહ્યા હોય તો 2880 વોટ વીજળી ખર્ચ થશે.

આ રીતે 1600 વોટનું 1 AC 5કલાક ચાલે તો તેનાથી 8000 વોટ વીજળી ખર્ચ થશે અને એક બાજુ TV 2 કલાક ચાલે તો 140 વોટ વિજળી ખર્ચ થશે. આ રીતે 200 વોટનું ફ્રીઝ 8 કલાક ચાલવા પર 1600 વોટ વિજળીની ખર્ચ થશે. 750 વોટનું આઈરન અડધા કલાક ઉપયોગ કરો તો 375 યુનિટ વીજળી ખર્ચ થશે. તમારૂ 50 વોટનું લોપટોપ 2 કલાક ચાલે તો 100 વોટ વિજળી ખર્ચ થશે. આ રીતે તમે કલાકના હિસાબથી વીજળી યુનિટ વિશે જાણાકારી મેળવી શકો છો. 

આ રીતે કાઉન્ટ થાય છે વીજળીનું બિલ 
માની લો 1 દિવસમાં તમારા ઘરમાં લાગેલા દરેક ઉપકરણથી વીજળીનો ખર્ચ 15000 વોટ થઈ રહ્યો છે. તેમાં 1000નો ભાગાકાર કરીએ તો જવાબ 15 આવશે. એટલે કે સરળ ભાષામાં સમજીએ તો એક દિવસમાં તમારા ઘરમાં 15 યુનિટ વીજળી ખર્ચ થાય છે. આખા મહિનાનો હિસાબથી આ 450 યુનિટ થયું. જો તમે ગ્રામીણ ક્ષેત્રમાં રહો છો કો તમારૂ બિલ ઓછુ આવશે અને જો તમે શહેરી વિસ્તામાં રહો છો તો વધારે આવશે. સામાન્ય રીતે 450 યુનિટના હિસાબથી ગ્રામીણ વિસ્તારની વિજળી બિલ 2000 રૂપિયાની આસપાસ અને શહેરી ક્ષેત્રના લગભગ 2500 રૂપિયા થશે. આ બિલ ફિક્સ્ડ ચાર્જ અને ઈલેક્ટ્રીસિટી ડ્યુટી જોડીની તૈયાર થાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ