બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

VTV / Extra / congress-screening-committee-meeting-in-delhi

NULL / દિલ્હી ખાતે કોંગ્રેસ સ્ક્રિનિંગ કમિટીની બેઠક 89 ઉમેદવારોનાં નામ થશે નક્કી

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

નવી દિલ્હીઃ ભાજપ સામે ટક્કર ઝીલી શકે તેવા ઉમેદવારો પસંદ કરવા માટે દિલ્હી ખાતે કોંગ્રેસની ક્રીનિંગ કમિટીની કવાયત શરૂ થઈ ગઈ છે. મોડી રાત્રે શરૂ થયેલી ક્રીનિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર છે. ગુજરાતની પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે ઉમેદવારો પસંદ કરવા માટે પેનલોમાંથી નામ ચાળવાની કવાયત દિલ્હી ખાતે શરૂ થઈ ગઈ છે.

આજની નિર્ણાયક બેઠકમાં 89 ઉમેદવારોના નામ પર આખરી મહોર લાગી જશે. આ નામોની જાહેરાત 16 નવેમ્બરના રોજ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે બીજી બાજુ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે ઉમેદવારોના નામ નક્કી કરી દીધા છે. ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડે ઉમેદવારોના નામ નક્કી કર્યા છે. બન્ને તબક્કાના નામોની યાદી સીલ બંધ કવરમાં મોકલી દેવામાં આવી છે. 

આ નામો અંગે આજે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહની આગેવાનીમાં બેઠક મળશે તથા સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની પણ બેઠક મળશે જેમાં આ તમામ નામો અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ હાજર નહીં રહે. 

બીજી તરફ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ તમામ નામો પર સર્વ સંમિતી સધાઈ ગઈ છે. તો ડેમેજ કંટ્રોલના ભાગરૂપે સીનિયર આગેવાનોની ટિકિટ કપાઈ છે. તો 20થી વધુ બેઠકો પર એકદમ નવા જ ચહેરાની તક આપી છે. અમદાવાદની મણીનગર બેઠક પર મહિલાને ટિકિટ આપવામાં આવી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ