બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Congress MLA's question on crop insurance paid so many crores of companies

કૃષિ વિભાગ / ગુજરાતના ખેડૂતો જે જાણવા માંગતા હતા તે આંકડો આવ્યો બહાર, સરકારે જુઓ કેટલો પાક વીમો ચૂકવ્યો

Shyam

Last Updated: 07:45 PM, 10 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીમા કંપનીઓએ ખેડૂતોને 1600 કરોડની સામે માત્ર 149 કરોડ જ ચૂકવ્યા છે. 2019-20 રવી-ઉનાળુ પાકમાં ખેડૂતોને કંપનીઓએ આ રકમની ચૂકવણી કરી છે.

  • વિધાનસભામાં વીમા કંપનીના પ્રીમિયમનો મુદ્દો 
  • 1600 કરોડથી વધુ રકમ સરકારે ચૂકવી
  • વીમા કંપનીઓએ માત્ર 149 કરોડ જ ચુકવ્યાં!

ખેડૂતોને ચૂકવાયેલા વીમાને લઈને કોંગ્રેસના MLA ભીખા જોશીના પ્રશ્ન પર સરકારે ગૃહમાં જવાબ આપતાં જણાવ્યુ કે, રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં 1600 કરોડનું પાક વીમો ચૂકવણી કરી છે. માત્ર 6 કંપનીઓને 1600 કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી છે. તો બીજી તરફ વીમા કંપનીઓએ ખેડૂતોને 1600 કરોડની સામે માત્ર 149 કરોડ જ ચૂકવ્યા છે. 2019-20 રવી-ઉનાળુ પાકમાં ખેડૂતોને કંપનીઓએ આ રકમની ચૂકવણી કરી છે.

મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની કામગીરી માર્ચ મહિનાથી સત્રો શરૂ થયા છે. ત્યારે 3 માર્ચના દિવસે સરકારે બજેટ રજૂ કર્યું હતું. જે બાદ પ્રશ્નોત્તરીકાળમાં ધારાસભ્યો દ્વારા સરકારની પાછલા વર્ષની કામગીરી મુદ્દે સવાલો થઈ રહ્યા છે. જે મામલે આજે વિધાનસભામાં જૂનાગઢના કોંગ્રેસી ધારાસભ્ય ભીખાભાઈ જોષીએ પાકવીમાના પ્રીમયમ અને વળતર મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. જેના જવાબમાં સરકારે વળતર પેઠે કેટલા કરોડ ચૂકવ્યા તેની જાણકારી આપી હતી. 

તો વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાકવીમા મામલે નિવેદન આપ્યું છે. વિજય રૂપાણીએ જણાવ્યું કે, સરકાર ખેડૂતોના હિતમાં નવી પાકવીમા નીતિ લાવી છે. ધારાસભ્યો તરફથી વીમા કંપનીઓ વળતર ના આપતી હોવાની ફરિયાદો મળી હતી. આથી સરકારે ખેડૂતોને નુકસાન પેટે વળતર આપવાનું નક્કી કર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ