બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / Congress Leader Naynaba Jadeja Says MLA Hakubha Jadeja Will Win

જામનગર / કોંગ્રેસ નેતા નયનાબા જાડેજાનો ભાજપ પ્રેમ, તંજ કસતા કહ્યું MLA હકુભા જાડેજા જીતશે, નિવેદનથી કોંગ્રેસ પણ મૂંઝવણમાં

Kishor

Last Updated: 10:41 PM, 9 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'જો ભાજપ હકુભાને ટીકિટ ન આપે તો આ સીટ ગુમવાશે' ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના બેન અને જામનગર મહિલા કોંગ્રેસ આગેવાન નયનાબાએ ભાજપના વખાણ કરતા કોંગ્રેસ મુજવણમાં મુકાઇ છે.

  • પ્રદેશ મહિલા કોંગ્રેસ નેતા નયનાબા જાડેજાનો ભાજપ પ્રેમ 
  • ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના બેન નયનાબા જાડેજાનું મોટું નિવેદન
  • ભાજપ હકુભાને ટિકિટ ન આપે તો આ સીટ પર થશે હાર : નયનાબા

જામનગર ઉત્તર 78 વિધાનસભા બેઠકમાં દાવેદારીને લઇને લાંબા સમયથી અટકળોની આંધી જામી છે.  જેમાં ધારાસભ્ય હકુભા જાડેજાની ટિકિટ પર જોખમ છે અને તેમના સ્થાને ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને ભાજપ ટિકિટ આપી શકે છે. તેવું જાણવા મળી રહ્યુ છે.  આ મામલે પ્રદેશ મહિલા કોંગ્રેસ નેતા નયનાબા જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના બેન નયનાબા જાડેજાએ જણાવ્યું કે જો ભાજપ હકુભાને ટીકિટ ન આપે તો ભાજપ આ સીટ ગુમવાશે.  આમ હકુભા જાડેજાને દમદાર ઉમેદવાર ગ્ણાવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. બીજી બાજુ ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજાને કોંગ્રેસના નયનાબા જાડેજાએ વખાણતા કોંગી નેતાઑ પણ મૂંઝવણમાં મુકાયા હતા.  

હાઇકોર્ટે હકુભાને રાહત આપવાનો ઇનકાર કર્યો
ગુજરાત વિધાનસભાની ચુંટણીની જાહેરાત પહેલા જામનગર ભાજપના ધારાસભ્ય હકુભાને સૌથી મોટો ફટકો પડ્યો છે, હાઇકોર્ટે ક્રિમિનલ કેસમાં હકુભાને  રાહત આપવાનો ઇન્કાર કર્યો છે. એક બાજુ જામનગર ઉત્તર બેઠક પર ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા દાવેદાર છે. જેને ટિકિટ મળે તેવા ઉજવા સંજોગો વર્તાઇ રહ્યા છે.  તેવામાં હાઇકોર્ટેના આદેશને લઇને હકુભાની મુશ્કેલીમાં વધારો થયો છે.  એક તરફ ભાજપ ગમે ત્યારે ઉમેવારોનું લિસ્ટ જાહેર કરે તેવી સ્થિતિ છે. ત્યારે હાઇકોર્ટે હકુભાને રાહતનો ઇનકાર કર્યો છે. 

રાજ્ય સરકારે કરેલી અરજીને હાઇકોર્ટે ફગાવી છેઃ હકુભા
બીજી તરફ હકુભાનું નિવેદન સામે  આવ્યું છે. જેમાં કહ્યું કે 2007માં 200થી વધુ લોકો આંદોલનમાં હતા. 48 લોકો પર જે-તે સમયે કેસ થયો હતો. ખેડૂત હિત રક્ષક સમિતની અધ્યક્ષતામાં અમારું આંદોલન હતું. હાઇકોર્ટમાં રાજ્ય સરકારે કેસ પાછો ખેંચવા માટે અરજી કરી હતી. રાજ્ય સરકારે કરેલી આ અરજીને હાઇકોર્ટે ફગાવી હોવાનું  હકુભાએ જણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ