બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Congress candidate Amit Chavda Bhagwan Shri Ram statement election

લોકસભા ચૂંટણી 2024 / 'હું ક્ષત્રિય કુળનો હોવાથી રામના આશીર્વાદ મને મળશે' રામ મંદિરને લઈ અમિત ચાવડાનું નિવેદન

Ajit Jadeja

Last Updated: 12:01 PM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની પસંદગી કરી છે

 

આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની પસંદગી કરી છે. અમિત ચાવડાએ મત વિસ્તારમાં પ્રચાર કાર્ય પૂરજોશમાં શરૂ કર્યુ છે. આણંદમાં યોજાયેલા અભિવાદન સમારોહમાં અમિત ચાવડાએ ચૂંટણીમાં ભાજપ માત્ર રામ મંદિર નો મુદ્દો ચલાવશે, ભગવાન રામ ક્ષત્રિય કુળના હોવાથી અમિત ચાવડા પણ ક્ષત્રિય છે. તેથી પહેલાં આશીર્વાદ અમિત ચાવડાને મળશે તેવુ નિવેદન કર્યુ હતુ. જ્યારે ભરતસિંહ સોલંકીએ ભાજપ પર આકરા પ્રહારો કરી ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ભાજપ માટે ઈન્ડિયા શાઈનીંગ કેમ્પેઈન જેવુ પુરવાર થવાનો દાવો કર્યો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ