બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / Coast Guard rescues Indian Army officer from drowning off Goa beach

VIDEO / દરિયામાં ડૂબી રહ્યો હતો શખ્સ, હૅલિકૉપ્ટરથી આ રીતે બચાવાયો જીવ

vtvAdmin

Last Updated: 04:45 PM, 14 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોવામાં તેજ હવાઓને લઇને એક આર્મી ઓફિસર દરિયામાં ડૂબી રહ્યો હતો. ભારતીય તટરક્ષક હેલિકોપ્ટરે એરલિફ્ચ કરીને તેનો જીવ બચાવ્યો. આ વીડિયો ANI દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે એક શખ્સ ડૂબી રહ્યો છે અને તટરક્ષક બળ હેલિકોપ્ટરને આધારે પહોંચ્યાં અને તેનો જીવ બચાવી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો હાલમાં તેજીથી વાયરલ થઇ રહ્યો છે.

Coast Guard rescue video Goa beach

ગોવામાં તેજ હવાઓને લઇને એક આર્મી ઓફિસર દરિયામાં ડૂબી રહ્યો હતો. ભારતીય તટરક્ષક હેલિકોપ્ટરે એરલિફ્ચ કરીને તેનો જીવ બચાવ્યો. આ વીડિયો ANI દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે એક શખ્સ ડૂબી રહ્યો છે અને તટરક્ષક બળ હેલિકોપ્ટરને આધારે પહોંચ્યાં અને તેનો જીવ બચાવી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો હાલમાં તેજીથી વાયરલ થઇ રહ્યો છે. PTI અનુસાર, પુણેનાં રહેનાર આર્મી ઓફિસર રજાઓ મનાવવા માટે ગોવા આવ્યાં હતાં. તેમનો પગ પથ્થરો પરથી લપસી ગયો હતો જે કારણોસર તે ગોવાનાં કાબો દા રામા ફોર્ટની પાસે ડૂબી ગયો.

દરિયાની લહેરોનો વેગ એટલો વધારે હતો કે થોડીક જ ક્ષણોમાં આ યુવક અંદાજે કિનારાથી 2 નોટિકલ માઇલસ એટલે કે 3.7 કિ.મી આગળ નીકળી ગયો. મીડિયામાં ચાલી રહેલ ખબરો અનુસાર આ યુવકને તરવાનું ફાવતુ હતું એટલે તે પાણીની ઉપર જ રહી શક્યો. જો કે એટલામાં ત્યાં હાજર લોકોએ ભારતીય તટરક્ષકોને સૂચના આપી દીધી. કોસ્ટગાર્ડે પોતાનાં હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને આ સંપૂર્ણ રેસ્ક્યુને પાર પાડ્યું.

તમે વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકો છો કે કેવી રીતે ઇન્ડીયન કોસ્ટગાર્ડનાં હેલિકોપ્ટરથી દરિયાની વચ્ચે ફસાયેલ આ યુવકને બચાવવા માટે દોરડાંથી બનેલી સીડી નીચે ફેંકવામાં આવી અને આ યુવક સીડી પકડીને તુરંત ઉપર ચઢી ગયો. આ તુરંત હેલિકોપ્ટર કિનારાની તરફ આગળ વધી રહ્યું છે. કિનારા પર લાવ્યા બાદ આ યુવકને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવેલ છે. જ્યાં તેમની હાલત સ્થિર દર્શાવવામાં આવી રહી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ