ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Extra / cm-rupani-s-big-statement-on-amit-shah-s-nomination

NULL / અમિત શાહની ઉમેદવારી મુદ્દે CM રૂપાણીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું...

Published By: vtvAdmin

Last Updated: 12:03 PM, 31 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

લોકસભાની બેઠક પર ભાજપના અધ્યક્ષ અમિત શાહ ઉમેદવારી નોંધાવી હતી. ગાંધીનગર કલેક્ટર કચેરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે. કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી, ગૃહમંત્રી રાજનાથસિંહ, શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓની હાજરીમાં અમિત શાહે ઉમેદવારી નોંધાવી છે. અમિત શાહની ઉમેદવારી બાદ મુખ્યમંત્રી રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી. 



કમલમ ખાતે CM રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કુંવરજી બાવળિયા પણ હાજર રહ્યા હતા. સીએમ રૂપાણીએ કહ્યું કે, આજે ભવ્ય રોડ શો દ્વારા અમિત શાહનું ફોર્મ ભરાયું છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓ હાજર રહ્યાં હતા. આજે 2 વસ્તુઓ ફલિત થઇ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 4 ફોર્મ ભરાયા છે.



તેમણે કહ્યું કે, મોટી સંખ્યામાં કાર્યકરોના રોડ શૉ બાદ અમિત શાહે ઉમેદવારી કરી. અમિત શાહના નામાંકનથી ગુજરાતમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. આજના નામાંકનમાં વ્યાપક સમર્થન જોવા મળ્યું છે. NDAના આગેવાનો પણ નામાંકન દરમિયાન હાજર રહ્યાં હતા. લોક જુવાળ ભાજપની તરફેણમાં, મોદી ફરી PM બનશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ