બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / વિશ્વ / china is building a unique bridge over the sea and in tunnels in the water

નવપ્રયોગ / ચીન કરી રહ્યું છે અનોખા પુલનું નિર્માણ, દરિયાની અંદર સુરંગમાં બનશે 8 લેનનો રસ્તો

vtvAdmin

Last Updated: 02:14 PM, 5 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ચીનમાં આશ્ચર્યચકિત કરી દેનાર પુલનું નિર્માણ થઇ રહ્યું છે. આ દપનિયામાં પોતાની રીતે અનોખો પુલ હશે. દક્ષિણ ચીનના ગ્વાંગડોગ પ્રાંતમાં બની રહેલો આ બ્રિજ 6.8 કિમી લાંબા અને 46 મીટર પહોળો છે. એનો 5.4 કિમીનો ભાગ લિંગડિંગ દરિયાની ઉપર બની રહ્યો છે, જ્યારે 1.2 કિમી પાણીની અંદર સુરંગથી થઇને નિકળશે. આ પુલ પર 8 લેન હશે. 2024 સુધી બની જાય એવી આશા છે. 
Image result for china is building a unique bridge over the sea and in tunnels in the water
સ્થાનિક મીડિયા અનુસાર એમાં 6.69 બિલિયન ડૉલરનો ખર્ચ આવશે. આ ક્ષેત્રના પૂર્વ અને પશ્વિમ શહેરોને જોડશે. અત્યાર સુધી જે અંતર 2 કલાકથી વધારે સમયમાં પૂરું થતું હતું હવે માત્ર એ 30 મીનિટમાં કરી શકાશે. આ બ્રિજ ભારે ટ્રાફિક જંક્શનને સુધારવાનું કામ કરશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બન્યા બાદ આ દુનિયાનો સૌથી લાંબો પુલ હશે. 
Related image
અધિકારી અનુસાર આ પુલ આધુનિક ટેકનીકથી બનાવવામાં આવી રહ્યો છે. એની સુરંગથી નિકળતા વાહન 100 કિમી પ્રતિકલાકની ઝડપથી પસાર થઇ શકશે. દરિયામાં પુલની સુરંગ રસ્તામાં હશે. સુરંગથી નિકળીને રસ્તો મેન રોડ સાથે જોડાશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ