બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / children are having rights to be loved says bombay highcourt in a verdi

ચુકાદો / પિતાને સંતાનોથી દૂર રાખતી માં ને હાઇકોર્ટે કહ્યું, બાળકોને માતાપિતા પાસેથી પ્રેમ મેળવવાનો અધિકાર છે

Mayur

Last Updated: 12:08 PM, 16 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંતાનોને પિતા સાથે મળવા ન દેતી એક માં ને બોમ્બે હાઇકોર્ટે પોતાના એક ચુકાદામાં કહ્યું છે કે બાળકોને માતા-પિતા બંનેનો પ્રેમ મેળવવાનો અધિકાર છે. માટે તેઓને મળતા અને આનંદ કરતાં કોઈ અટકાવી શકે નહીં.

  • બોમ્બે હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો 
  • માતા પિતા બંનેનો પ્રેમ સંતાનો માટે જરૂરી 
  • માતાએ સંતાનોને પિતા સાથે મળવા ન દીધા 

બોમ્બે હાઇકોર્ટે પોતાના એક ચુકાદામાં કહ્યું છે કે બાળકોને માતા-પિતા બંનેનો અને તેમના દાદા દાદીનો પ્રેમ પણ મેળવવાનો પૂરેપૂરો અધિકાર છે. તેમણે કહ્યું હતું કે આ બાળકો માટે વ્યક્તિગત વિકાસ અને કલ્યાણ માટે જરૂરી એવી બાબત છે.  

બાળકો સાથે સમય પસાર કરવાનો અને આનંદ કરવાનો અધિકાર 

હાઇકોર્ટે પૂણેના એક વ્યક્તિ અને તેના માતા પિતાને પોતાના સંતાન સાથે મળવાની અનુમતી આપતા બુધવારે આ આદેશ આપ્યા હતા. જજ અનુજા પ્રભૂદેસાઈની સિંગલ જજ બેન્ચે બુધવારે આ આદેશ આપ્યો હતો. જેનો બુધવારે અમલ કરાયો હતો. ન્યાયાધીશે કહ્યું હતું કે જે માતા પિતાને બાળકોની સારસંભાળનો અધિકાર પ્રાપ્ત નથી તે પોતાના બાળકો સાથે કેટલોક મહત્વનો સમય વિતાવી અને સાથે આનંદ કરી શકે છે એના માટે કોઈને અટકાવી શકાય નહીં. 

માતા પિતા બંનેનો પ્રેમ સંતાનો માટે જરૂરી 
ન્યાયમૂર્તિ પ્રભુદેસાઇએ એમ પણ કહ્યું હતું કે, '' બાળકોને માતા અને પિતા એ બંનેનો અને દાદા દાદીનો પ્રેમ અને સ્નેહ મેળવવાનો અધિકાર છે. આ બાળકોના વ્યક્તિગત વિકાસ માટે અને સંપૂર્ણ કલ્યાણ માટે જરૂરી છે. કોર્ટે એક વ્યક્તિની અરજી પર સુનાવણી દરમિયાન આ મહત્વની વાત કરી હતી. યાચિકાકર્તાએ દાવો કર્યો હતો કે તેને જૂન 2020 થી પોતાનાં સંતાનોને મળવા દેવામાં નથી આવ્યો. યાચિકાકર્તાએ દાવો કર્યો હતો કે બાળકોના દાદા દાદી અસ્વસ્થ છે એટલા માટે પોતાના પૌત્રને મળવા ઈચ્છે છે. 

જન્મદિવસે પણ મળવા ન દીધા 
માતાએ માર્ચ 2022 ના કોર્ટના આદેશ છતાં બાળકોને તેમના જન્મ દિવસે પણ મળવા દીધા નહોતા. કોર્ટે આ વ્યક્તિને પોતાના બાળકોને મળવા માટે અને સાથે રહેવા માટે બે દિવસની પરમીશન આપી દીધી છે અને દંપતી વચ્ચે  આ વિવાદને મધ્યસ્થી કરીને ઉકેલ લાવવા માટે મોકલ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ