બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / અજબ ગજબ / child mimicking allu arjun is getting viral on social media

વાયરલ / સોશિયલ મીડિયા પર 'મિની પુષ્પા' નો જાદૂ, એવી એક્ટિંગ કરી કે અલ્લૂ અર્જુન પણ આ બાળકની સામે ઝાંખો પડે

Khevna

Last Updated: 05:27 PM, 5 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક નાના બાળકનો 'પુષ્પા'ની એક્ટિંગ કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જુઓ આ વીડિયો

  • બાળકે કરી 'પુષ્પા'ની એક્ટિંગ 
  • વીડિયો થયો વાયરલ 
  • મળ્યા 1 કરોડથી પણ વધારે વ્યૂઝ 

બાળકનો અનોખો અંદાજ 

ન માત્ર ઇન્ડિયા પરંતુ દુનિયાભરમાં લોકોને સાઉથ ઇન્ડિયન એક્ટર અલ્લૂ અર્જુનની ફિલ્મ પુષ્પા ખૂબ જ પસંદ પડી છે. આ ફિલ્મના સોન્ગ્સથી લઈને ડાયલોગ્સ સુધી, સોશિયલ મીડિયા પર ખૂબ જ પોપ્યુલર થઇ ગયા છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવાવાળા કન્ટેન્ટ ક્રિએટર્સે પણ આ ફિલ્મના ગીત અને ડાયલોગ્સને કોપી કર્યા છે. નાના નાના બાળકો પણ અલ્લૂ અર્જુનની એક્ટિંગનાં દિવાના બની ગયા છે. ઇન્ટરનેટ પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. 

બાળકે ફિલ્મી સ્ટાઈલથી જીત્યા દિલ 
એક નાના બાળકે શાનદાર એક્ટિંગ કરી છે. અલ્લૂ અર્જુનનો પોપ્યુલર ડાયલોગ 'પુષ્પા, પુષ્પરાજ, મૈ ઝુકેગા નહી....'ને પોતાના અંદાજમાં કોપી કર્યો છે. વીડિયો જોઇને સમજી શકાય છે કે કોઈ માણસે તે બાળકને અલ્લૂ અર્જુનની એક્ટિંગ કરવા કહ્યું હતું. બાળકે ફિલ્મી સ્ટાઈલમાં સાઉથ સ્ટારની એક્ટિંગ કરી હતી. આસપાસ ઉભેલા અન્ય બાળકો પણ તે જોઇને હસવા લાગ્યા. અમુક જ સેકન્ડમાં આ વીડિયોને લાખો લાઈક્સ મળી ચુકી છે. 

બાળકે કરી અલ્લૂ અર્જુનની એક્ટિંગ 
ઇન્સ્ટાગ્રામ પર hitesh_nayak.99 નામના અકાઉન્ટ દ્વારા આ વીડિયો જેવી અપલોડ કરવામાં આવ્યો, લોકોએ વીડિયો લાઈક કરવાનું શરુ કરી દીધું. આ વીડિયોને 34 લાખ લોકોએ લાઈક કર્યો છે, જ્યારે એક કરોડથી વધારે આ વીડિયોને વ્યૂઝ મળ્યા છે. આ વીડિયો પર ઘણા અન્ય યુઝર્સે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે લખ્યું કે પુષ્પાનો રોલ કરવા માટે ડાયરેક્ટર સાથે વાત કરવી જોઈએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ