બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / Celebrities turn up at Prithvi Ambanis birthday party

ઉજવણી / પૃથ્વી અંબાણીના જન્મદિવસ નિમિત્તે પાર્ટીમાં સેલિબ્રિટીઓનો જમાવડો, જુઓ કોણ, કોણ રહ્યા હાજર

Kishor

Last Updated: 11:08 PM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાં આકાસા અંબાણી અને શ્લોકા અંબાણીના પુત્ર પૃથ્વીના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામા આવી રહી છે. આ અવસરે સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળ્યો હતો.

  • મુંબઈમાં પૃથ્વી અંબાણીના જન્મદિવસની ભવ્ય ઉજવણી
  • પર્ટીમાં સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળ્યો
  • કરણ જોહર તેના અલગ જ અંદાજમાં જોવા મળ્યા

આકાસ અંબાણી અને શ્લોકા અંબાણીએ મુંબઈમાં તેમના પુત્ર પૃથ્વી અંબાણીના જન્મદિવસની ભવ્ય પાર્ટી યોજી હતી. પૃથ્વી અંબાણીના જન્મદિવસની ઉજવણીમાં સેલિબ્રિટીઓનો મેળો જામ્યો છે. જેમાં ફેમસ ફિલ્મ મેકર કરણ જોહર તેમના બાળકો યશ અને રૂહી સાથે જન્મદિવસની પાર્ટીમાં જોડાયા હતા. આ દરમિયાન કરણ જોહર પોતાના શાનદાર લુકમાં દેખાયો હતો. કરણ જોહર હંમેશા તેના અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા એ દરમિયાન તેમની પુત્રી રુહી સફેદ ડ્રેસમાં પરી જેવા પહેરવેશમાં દેખાઈ હતી.

ક્રિકેટર હાર્દિક પંડ્યા પણ જોડાયા
 
બીજી બાજુ પૃથ્વી અંબાણીના જન્મદિવસની ઉજવણીમાં ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પણ હાજરી આપી હતી. હાર્દિક પંડ્યા પત્ની નતાશા સ્ટેનકોવિક પણ પુત્ર સાથે પાર્ટીમાં જોવા મળી હતી.જેમાં ભાઈ કૃણાલ પંડ્યા પણ તેના પરિવાર સાથે દેખાયો હતો. ઉપરાંત ક્રિકેટર રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ પણ બેબી ડોલ સાથે પૃથ્વીના જન્મદિવસની પાર્ટીમાં જોડાયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ