ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Extra / business-know-about-lic-kanyadan-policy-scheme-start-investing-in-with-121-rupees

NULL / LICની યોજના: માત્ર 121 રૂપિયાથી શરૂ કરો રોકાણ મળશે 27 લાખ રૂપિયા

Published By: vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

દિકરીઓના સારા ભવિષ્ય માટે જન્મતા જ માતા-પિતા સારી ઇન્વેસ્ટમેન્ટ પૉલિસી લેવાની પ્લાનિંગ કરી લે છે. આજે અમે તમને LICની એક એવી પૉલિસી વિશે જણાવીશું જે જે LICને દિકરીને લગ્ન માટે બનાવી છે. LICની આ યોજાનાનું નામ 'કન્યાદાન યોજના' છે. આ યોજનામાં 121 રૂપિયા દરરોજ લગભગ 3600 રૂપિયા મંથલી પ્રીમિયમ પર આ પ્લાન મળી શકે છે. ઉપરાંત જો કોઇ આનાથી ઓછું પ્રીમિયમ અથવા વધારે પ્રીમિયમ આપવા ઇચ્છે તો પણ આ પ્લાન મળી શકે છે. 

LICની આ ખાસ પૉલિસીમાં જો તમે રોજ 121 રૂપિયાના હિસાબે જમા કરો છો તો 25 વર્ષમાં 27 લાખ રૂપિયા મળશે. જો પૉલિસી લીધા બાદ મૃત્યુ થઇ જાય તો પરિવારને આ પૉલિસીનું પ્રીમિયમ ભરવું નહીં પડે અને તે વર્ષ 1 લાખ રૂપિયા પણ મળશે. ઉપરાંત 25 વર્ષ પૂરા થશે ત્યારે પૉલિસીના નોમિનીને 27 લાખ રૂપિયા અલગથી મળશે.

કઇ ઊંમરમાં મળશે પૉલિસી:

આ પૉલિસી લેવા માટે 30 વર્ષની ન્યૂનતમ ઉંમર હોવી જોઇએ અને પુત્રીની ઉંમર 1 વર્ષ. આ પ્લાન 25 વર્ષ માટે મળશે પરંતુ પ્રીમિયમ 22 વર્ષ સુધી જ ભરવાનું રહેશે. તમારી અને પુત્રીની અલગ-અલગ ઉંમર પ્રમાણે પણ આ પૉલિસી મળે છે. પુત્રીની ઉંમર પ્રમાણે આ પૉલિસીની સમય સીમા ઘટી જશે.

પૉલિસી પર નજર:

- 25 વર્ષ માટે પૉલિસી લઇ શકાય છે.

- 22 વર્ષ સુધી પ્રીમિયમ આપવુ પડશે.

- રોજ 121 રૂપિયા એટલે કે મહિનાના લગભગ 3630 રૂપિયા

- આ વચ્ચે જો વીમાધારકની મૃત્યુ થઇ જાય તો પરિવારને પ્રીમિયમ નહી આપવુ પડે. 

- પુત્રને પૉલિસીના બાકી વર્ષો દરમિયાન દર વર્ષે મળશે 1 લાખ રૂપિયા

- પૉલિસી પૂરી થતાં નોમિનીને મળશે 27 લાખ રૂપિયા

- આ પૉલિસી ઓછા અથવા વધારે પ્રીમિયમ પર પણ મળી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ