બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ધર્મ / buddha purnima chandra grahan 2023 do not make three dangerous mistakes

Chandra grahan 2023 / આજે ચંદ્ર ગ્રહણ: ભલે નહીં લાગે સૂતક, પણ ભૂલથી પણ ન કરવા જોઈએ આ 3 કામ

Bijal Vyas

Last Updated: 04:45 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદ્ર ગ્રહણ બુદ્ધ પૂર્ણિમાના દિવસે લાગવા જઇ રહ્યુ છે. તેથી સૂતકકાળ ભલે ના લાગે, પછી પણ આ મહાસંયોગમાં ત્રણ ભૂલો કરવાથી બચવુ જોઇએ

  • ચંદ્ર ગ્રહણ રાત્રે 8.45 વાગ્યાથી રાત્રે 1.02 વાગ્યા સુધી રહેશે
  • ચંદ્ર ગ્રહણ ભારતમાં ના દેખાવાના કારણે સૂતક માન્ય રહેશે નહીં
  • પૂર્ણિમાની રાતે દહીંનું સેવન બિલકુલ ના કરવુ

Chandra grahan 2023: બુદ્ધ પૂર્ણિમા પર આજે વર્ષનું પહેલુ ચંદ્ર ગ્રહણ લાગવા જઇ રહ્યુ છે. આ ચંદ્ર ગ્રહણ રાત્રે 8.45 વાગ્યાથી રાત્રે 1.02 વાગ્યા સુધી રહેશે. જો કે ચંદ્ર ગ્રહણ ભારતમાં ના દેખાવાના કારણે સૂતક માન્ય રહેશે નહીં. અને તેથી જ પૂજા-પાઠ કે દૈનિક કાર્યો પર પણ પાબંદી નહીં રહે. 

પરંતુ ચંદ્ર ગ્રહણ બુદ્ધ પૂર્ણિમાના દિવસે લાગવા જઇ રહ્યુ છે. તેથી સૂતકકાળ ભલે ના લાગે, પછી પણ આ મહાસંયોગમાં ત્રણ ભૂલો કરવાથી બચવુ જોઇએ.

1. બુદ્ધ પૂર્ણિમા પર ચંદ્ર ગ્રહણના સંયોગમાં માંસ કે તામસિક ભોજનનું સેવન ન કરો. ડુંગળી-લસણ ખાવાથી બચો. સાત્વિક આહારનું સેવન કરો. 

ઘરમાં છે તુલસી, યાદ રાખો આ 5 વિશેષતા | religious benefits of tulsi

2. બુદ્ધ પૂર્ણિમાના દિવસે તુલસીના પાન ના તોડો. તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ  પ્રિય છે, તેથી પૂર્ણિમા પર તુલસી તોડવી અશુભ માનવામાં આવે છે. 

3. પૂર્ણિમાની રાત્રે ચંદ્રમા પૂર્ણ કળાઓથી સંપન્ન થઇ અલૌકિત થાય છે. તેથી કોઇ એવુ કાર્ય ના કરવુ જોઇએ જેનાથી ચંદ્ર દોષ લાગે. 

પૂર્ણિમાની રાતે દહીંનું સેવન બિલકુલ ના કરવુ, તેનાથી ચંદ્ર દોષ લાગે છે અને જીવનમાં ધન હાનિ સહિત અનેક મુશ્કેલીઓ ઉઠાવી પડી શકે છે. 

શનિવારે આ વિધિથી કરવી જોઇએ પીપળાના ઝાડની પૂજા, ખતમ થઇ જશે તમામ મતભેદ |  worship of peepal tree should be done with this method on saturday

ઉપાયઃ બુદ્ધ પૂર્ણિમા પર પીપળાને જળ ચઢાવો અને 7 વખત પરિક્રમા કરો. ચંદ્રોદય બાદ કળશ(લોટા) દ્વારા ચંદ્રને દૂધ અને જળમાં સાંકર- ચોખા નાંખીને અર્પણ કરો. 

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ