બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / Extra / brother-sister-get-married-in-dhurwa-tribe-chhattisgarh

NULL / અહીંયા ભાઇ-બહેનના કરાવાય છે લગ્ન ના પાડવા પર અપાય છે આવી સજા

vtvAdmin

Last Updated: 05:59 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

લગ્ન જેવા બંધનમાં બંધાઇને લોકો જીવનભર એકબીજાના થઇ જાય છે. દુનિયાભરમાં લગ્નને લઇને પણ અલગ અલગ પ્રકારની પરંપરાઓ અને રસમો નિભાવવામાં આવે છે જેને લોકો પ્રાચીન સમયથી નિભાવતા આવે છે. તો બીજી બાજુ દુનિયામાં કેટલીક પરંપરાઓ એવી પણ છે જેને જાણીને ખૂબ પરેશાન થઇ જવાય. આજે અમે તમને છત્તીસગઢના આદિવાસીઓની એક એવી અજીબ પરંપરા માટે કહેવા જઇ રહ્યા છીએ જેને જાણીને તમે પણ હેરાન થઇ જશો. તો ચલો જાણીએ લગ્નને લઇને છત્તીસગઢમાં નિભાવવામાં આવતી આ અજીબ પરંપરા માટે. 

છત્તીસગઢના ટ્રાઇબલ એરિયા ઘુરવા જનજાતિના લોકોમાં લોહીના સંબંધો માનવામાં આવતા નથી. એના કારણે આ જનજાતિના લોકો બહેનની પુત્રી સાથે પુત્રનો સંબંધ નક્કી કરી દે છે. લગ્ન માટે માત્ર ઘરના લોકોને જ એમની મરજી પૂછવામાં આવે છે. સંબંધને લઇને આપત્તિ કરનાર પર ભારે દંડ લગાવવામાં આવે છે. છત્તીસગઢના ટ્રાઇબલ એરિયામાં લગ્નને લઇને આજે પણ આ અજીબ માન્યતા નિભાવવામાં આવે છે. 

ભાઇ બહેન સાથે લગ્ન કરવા ઉપરાંત આ ગામના લોકો બીજી એક અજીબ પરંપરા નિભાવે છે. લગ્નના ફેરા તેઓ અગ્નિના નહીં પરંતુ પાણીને સાક્ષી માનીને લે છે. અહીંયા કોઇ પમ પ્રસંગે પાણી અને ઝાડની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત દુલ્હા દુલ્હનના ફેરા લેતી વખતે આખું ગામ એમાં હાજરી આપે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ