બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / boat capsized in brahmaputra river in assam jorhat district many people missing

દુર્ઘટના / બ્રહ્મપુત્રા નદીમાં પ્રવાસીઓ ભરેલી 2 બોટ વચ્ચે અકસ્માત, 1 મહિલાનું મોત, 50થી વધુ ગુમ

Dharmishtha

Last Updated: 08:31 AM, 9 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આસામમાં બ્રહ્મપુત્રા નદીમાં પ્રવાસીઓથી ભરેલી બે બોટમાં ટક્કર થતા એકનું મોત થયું છે જ્યારે 50થી વધારે ઘાયલ થયા છે.

  • જોરહાટ જિલ્લામાં નીમતી  ઘાટી પાસે પ્રવાસીઓથી ભરેલી બે બોટમાં ટક્કર 
  •  બન્ને બોટમાં 100થી વધારે પ્રવાસીઓ સવાર હતા
  •  ઘટનામાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે 52 થી વધારે લોકો ગુમ છે


જોરહાટ જિલ્લામાં નીમતી  ઘાટી પાસે પ્રવાસીઓથી ભરેલી બે બોટમાં ટક્કર 

આસામમાં બ્રહ્મપુત્રા નદીમાં ભીષણ અકસ્માતથી બોટ ડુબ્યાની જાણકારી સામે આવી છે.  જોરહાટ જિલ્લામાં નીમતી  ઘાટી પાસે પ્રવાસીઓથી ભરેલી બે બોટમાં ટક્કર થઈ ગઈ હતી. જે બાદ બોટ પલટાઈ ગઈ. અત્યાર સુધી મળથી માહિતી મુજબ ઘટનામાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે 52 થી વધારે લોકો ગુમ છે. રેસ્ક્યૂ ટીમ 41 લોકોને બચાવી લીધા છે.

 બન્ને બોટમાં 100થી વધારે પ્રવાસીઓ સવાર હતા

મનાઈ રહ્યું છે કે બન્ને બોટમાં 100થી વધારે પ્રવાસીઓ સવાર હતા. એક બોટમાં માજુલીથી નીમતીઘાટ તરફથી કરવામાં આવી રહી હતી. જ્યારે બીજી આનાથી વિરુદ્ધ દિશામાં  જઈ રહી હતી.  બન્નેની વચ્ચે આમને સામને ટક્કર થઈ હતી. જે બાદ બોટ પલટી ગઈ. આ ઘટના પર પીએમ મોદી એ દુઃખ વ્યક્ત કર્યુ છે.

પીએમ મોદીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યુ

પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું તે આસામમાં બોટ દુર્ઘટનાથી દુઃખી છુ. પ્રવાસીઓને બચાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હું તમામની સુરક્ષા અને સાજા થવા માટે પ્રાર્થના કરુ છુ.

સીએમએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યુ

સીએમ હિંમતા બિસ્વા સરમાએ બોટ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા માજુલી અને જોરહાટ જિલ્લા પ્રશાસનને એનડીઆરએફ અને એસડીઆરએફની મદદથી બચાવ અભિયાન ચલાવવાનો નિર્દેશ આપ્યો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સીએમ પાસેથી સ્થિતિની જાણકારી લીધી

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દરેક શક્ય મદદ આપવા માટે તૈયાર છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સીએમ પાસેથી સ્થિતિની જાણકારી લીધી. સીએમ ગુરુવારે માજુલીનો પ્રવાસ કરસે. બીજી તરફ જોરહાટ જિલ્લા પોલીસ અધિક્ષક અંકુર જૈનને જણાવ્યું કે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે કેટલાક લોકોને સુરક્ષિત કાઢવામાં આવ્યા છે. બાકીનાની શોધ ચાલુ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ