બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ભારત / bmc will implement underground river project in collaboration with japan on mithi river

પ્રિ-મોન્સૂન પ્લાન / મુંબઈને ચોમાસામાં ડૂબતું બચાવવા BMCનો એક્શન પ્લાન તૈયાર, લેવાશે જાપાનનો સહારો, જાણો શું છે 'મીઠી નદી' પ્રોજેક્ટ

Arohi

Last Updated: 09:44 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pre-Monsoon Plan Mithi Nadi Project: મુંબઈને ચોમાસામાં ડૂબવાથી બચાવવા માટે મુંબઈ મહાનગર પાલિકા જાપાનની સાથે મળીને અંડરગ્રાઉન્ડ રિવર પ્રોજેક્ટને અમલમાં લાવવાની યોજના બનાવી રહ્યા છે.

  • ચોમાસા માટે BMC કરી રહ્યું છે તૈયારી 
  • જાપાન સાથે મળીને 'મીઠી નદી' પ્રોજેક્ટ પર કરશે કામ 
  • અંડરગ્રાઉન્ડ રિવર પ્રોજેક્ટ પર કરશે કામ 

દર વર્ષે મોનસૂનમાં મુંબઈ પાણી પાણી થઈ જાય છે. મુંબઈ મહાનગર પાલિકા આ વખતે મુંબઈને ડૂબવાથી બચાવવા માટે જાપાનની ટેક્નોલોજી પર અંડરગ્રાઉન્ડ રિવર પ્રોજેક્ટ પર કામ કરવા પર વિચાર કરી રહ્યું છે. 

બીએમસી અને મહારાષ્ટ્ર ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મેશન મિત્રા મળીને આ પ્રોજેક્ટને મુંબઈમાં ઉપયોગ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ મીઠી નદીની નીચે અક બીજી નદી બનાવવામાં આવસે જેનાથી મુંબઈ વરસાદના સમયમાં પૂરની ઝપેટમાં આવવાથી બચી શકે. 

મુંબઈમાં પાણી ભરાવવાની ખૂબ સમસ્યા 
પુરથી બચવા માટે બીએમસી દર વર્ષે નવો ઉપાય કરે છે જેમ કે હાલમાં જ મુંબઈના ઘણા વિસ્તારોમાં અંડરવોટર સ્ટોરેજ ટેન્ક બનાવવામાં આવ્યા હતા. પરંતુ સૌથી મોટો ખરતો મુંબઈની મીઠી નદીના ઓવરફ્લો થવાથી વધે છે. 

જાપાનમાં અંડરગ્રાઉન્ડ રિવર પ્રોજેક્ટના કારણે વરસાદ બાદ પુરની સ્થિતિ ફરી ક્યારેય નથી બની. માટે હવે બીએમસી અને મહારાષ્ટ્ર ઈન્સ્ટીટ્યુટ ઓફ ટ્રાન્સફોર્મેશન મિત્રાએ મળીને આ પ્રોજેક્ટને મુંબઈમાં લાવવાનો વિચાર કર્યો છે. 

મીઠી નદીના ઓવરફ્લો થવાથી ખતરો 
મીઠી નદી મુંબઈ શહેરમાં પસાર થતી 4 નદીઓમાંથી એક છે. આ બિહાર ઝીલ અને પવઈ વિસ્તારથી નિકળી છે અને મુંબઈના આવાસીય અને ઔદ્યોગિત ક્ષેત્રોથી 18 કિમીથી થોડી ઓછા દૂરી સુધી વહેવા બાદ અરબ સાગરમાં જઈને મળી જાય છે. 

મીઠી નદી, ભારતની સૌથી જુની નદી સિસ્ટમાંથી એક છે. વર્ષ 2005માં જ્યારે મુંબઈમાં પુર આવ્યું હતું ત્યારે મીઠી નદીના ઓવરફ્લો થવાના કારણે મુંબઈના ઘણા વિસ્તારોમાં પુરની સ્થિતિ સામે આવી હતી. 

જાપાન સાથે મળીને બનાવશે અંડરગ્રાઉન્ડ વોટર પ્રોજેક્ટ 
આ વખતે 900 મિલીમીટરથી વધારે વરસાદ નોંધાયો હતો જેના કારણે નદીની આસપાસના વિસ્તારોમાં રહેલી ઝુપડીઓ વધારે પ્રભાવિત થઈ હતી. આવનાર સમયમાં આ પ્રકારની સ્થિતિ મીઠી નદીના ઓવરફ્લો થવાથી પેદા ન થાય તેને લઈને આ યોજનાને અમલમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બીએમસી અને મિત્રાએ જાપાનની કંપની સાથે મળીને અંડરગ્રાઉન્ડ વોટર પ્રોજેક્ટનો પ્લાન બનાવ્યો છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ