બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Politics / BJP is going to begin Ghar Ghar Jodo Abhiyan focusing on dalits for 2024 elections

રાજનીતિ / BJPનો માસ્ટર પ્લાન કામ કરી ગયો તો 2024માં કમળ જ કમળ: ભાજપ શરૂ કરવા જઈ રહ્યું છે સૌથી મોટું અભિયાન, વિપક્ષ જોતું રહી જશે

Vaidehi

Last Updated: 06:22 PM, 6 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી 2024 પર સંપૂર્ણરીતે ફોકસ કરી રહેલી ભાજપ એપ્રિલમાં 'ઘર-ઘર જોડો' અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાન એપ્રિલ 14થી 5 મે સુધી ચાલશે.

  • ભાજપએ 2024 ચૂંટણીને લઈને કર્યું એલાન
  • એપ્રિલમાં શરૂ કરશે ઘર-ઘર જોડો અભિયાન
  • દલિત સમુહો માટે શરૂ કરશે ભાજપ આ અભિયાન

વર્ષ 2023માં થનારી લોકસભાની ચૂંટણી માટે હવે તમામ પાર્ટીઓની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસની ભારત જોડો યાત્રા બાદ હવે ભાજપે મોટું એલાન કર્યું છે. ભાજપ 2019ની જેમ ફરી એકવાર 2024માં રેકોર્ડ તોડવા ઈચ્છે છે. ત્યારે હવે ભાજપ પણ 'ઘર-ઘપ જોડો' અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાન અંતર્ગત ભાજપ દલિતો અને અનુસૂચિત જાતીઓ પર ફોકસ કરવાની છે.

દલિત સમુદાય માટે થશે આ અભિયાન
દેશમાં 17% વોટર્સ આ આબાદીથી આવે છે અને પાર્ટીનું ટાર્ગેટ પોઈન્ટ હવે  આ 17% પર હોય તેવું લાગી રહ્યું છે. પાર્ટી 14 એપ્રિલથી 5 મે સુધી દેશમાં આ અભિયાનને ચલાવવાની છે જેની અંતર્ગત ભાજપ નેતા દલિતોનાં ઘરોમાં પ્રવાસ કરશે. 14 એપ્રિલનાં આંબેડકર જયંતિ છે અને 5 મેનાં રોજ બૌદ્ધ જયંતિ છે. 

ભવ્ય કાર્યક્રમથી થશે અભિયાનની પૂર્ણાહુતી
આ દરમિયાન કેન્દ્રની સત્તામાં ભાજપ પાર્ટી ઘર-ઘર જોડો અભિયાન કરવા જઈ રહી છે. આ અભિયાનની મદદથી સરકારી યોજનાઓનાં લાભથી વંચિત દલિત પરિવારોને યોજનાઓનો લાભ આપવામાં આવશે. આ અભિયાનનું સમાપન દિલ્હીનાં તાલકટોરા સ્ટેડિયમમાં થશે જે દરમિયાન એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં પીએમ નરેન્દ્ર મોદી દલિત સમુદાયનું સંબોધન કરશે.

વર્ષ 2019માં કેટલા દલિતોએ કર્યો ભાજપને વોટ
દેશમાં લોકસભાની 131 સીટો રિઝર્વ છે જેમાં 84 અનુસૂચિત જાતિ, 47 અનુસૂચિત જનજાતિ માટે છે. એક સમયમાં દલિતોનાં બહુબળવાળી તમામ સીટો પર કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીનો દબદબો હતો પરંતુ 2019માં નરેન્દ્ર મોદીએ 2014નાં રેકોર્ડને તોડતાં ભાજપએ 77 રિઝર્વ સીટો પર કબ્જો કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ