બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / Big news about stray cattle in Ahmedabad

BIG BREAKING / રખડતાં ઢોરના ત્રાસને ડામવા લેવાયો મોટો નિર્ણય, પશુના વ્યવસાય માટે લાયસન્સ ફરજિયાત, આટલી ફી અને દંડની પણ જોગવાઈ

Dinesh

Last Updated: 10:06 PM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ઢોર રાખવા મુદ્દે AMCએ મોટો નિર્ણય લીધો છે, હવે ઢોર રાખવા માટે પરમિટ, લાયસન્સ લેવો પડશે, 3 વર્ષની લાયસન્સ ફી 2000 અને પરમિટ માટે 500 રૂપિયા ચાર્જ રહેશે.

  • અમદાવાદમાં ઢોર અંગે મોટા નિર્ણય
  • ઘરે ઢોર રાખવા માટે પરમિટ લેવાની રહેશે
  • AMC પાસેથી લેવા પડશે પરમિટ, લાયસન્સ


અમદાવાદમાં ઢોર અંગે મોટો નિર્ણય લેવાયો છે. વ્યવસાયના ઉપયોગ માટે લાયસન્સ લેવું ફરજિયાત કરાયું છે. ઘરે ઢોર રાખવા માટે અમદાવાદ મહા પાલિકા પાસેથી પરમિટ લેવાની રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતા ઢોરના ત્રાસ વધતા મોટો નિર્ણય લીધો છે. 

પરવાનગી માટે ત્રણ વર્ષ માટેની મુદ્દત રહેશે
ઘેર ઢોર રાખવા માટે AMC પાસેથી પરમિટ અને લાયસન્સ લેવા પડશે. પરવાનગી માટે ત્રણ વર્ષ માટેની મુદ્દત રહેશે તેમજ સંખ્યા કરતા વધુ ઢોર રાખવા બદલ દંડ પણ કરવામાં આવશે. 3 વર્ષની લાયસન્સ ફી 2000 અને પરમિટ માટે 500 રૂ ચાર્જ રહેશે.

અમદાવાદમાં હવે BRTSના રૂટ પર 'રખડતા ઢોર'ની રંજાડ, શહેરમાં માત્ર એક વર્ષમાં  જ 19 હજારથી વધુ પશુઓ ડબ્બે પૂરાયાં | Ahmedabad more than 19000 stray  animals were sheltered in ...

સંખ્યા કરતા વધુ ઢોર રાખવા બદલ દંડ થશે
રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે અમદાવાદમાં વધી રહ્યો છે ત્યારે ઢોર રાખવા મુદ્દે અમદાવાદ મહા પાલિકાએ મોટો નિર્ણય લીધો છે જે નિર્ણયને લઈ ચર્ચા મુજબ હવે જો ઢોર રખડતો મુકવામાં આવશે તો પણ કોનો ઢોર છે તેની ઓળખ મહા પાલિકાને થઈ શકશે. તેમજ અત્રે ઉલ્લેખનીય છે કે, લાયન્સ અને પરમિટમાં જણાવ્યાથી વધુ ઢોર ધ્યાને આવશે તો પણ દંડ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ