બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

VTV / ગુજરાત / banaskantha-theft-in-jain-derasar-in-rajendranagar-society-at-tharad

NULL / VIDEO: બનાસકાંઠામાં ચોરોનો ત્રાસ દરવાજાને સળગાવી બાકોરું પાડી દાનપેટીમાં કરી ચોરી

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

થરાદ: બનાસકાંઠાના થરાદમાં તસ્કરો બેફામ બન્યાં છે. એક તરફ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. તો બીજી તરફ તસ્કરો ઠંડીનો લાભ લઈ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. એક બાજુ એક જ રાતમાં પાંચ ઘરમાં ચોરી થઇ તો બીજી બાજુ જૈન દેરાસરમાં તસ્કરોએ હાથ સાફ કર્યો છે. ત્યારે ભગવાન પણ આ તસ્કરોથી બાકાત નથી રહ્યા. 

મળતી માહિતી અનુસાર થરાદના રાજેદ્ર નગર સોસાયટીમાં આવેલા જૈન દેરાસરમાં તસ્કરોએ હાથ સાફ કર્યો. તસ્કરો દેરાસરના પાછળના દરવાજાને સળગાવી બાકોરું પાડી મંદિરમાં પ્રવેશ્યા હતા અને બાદમાં સીસીટીવી કેમેરાને ફેરવી દઇને પેટીમાં પડેલી રોકડ લઈને ફરાર થઈ ગયા. ચોરી થયા હોવાની જાણ થતાં જ પૂજારી અને જૈન સમાજના અગ્રણીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

નોંધનીય છે કે ગત રાતે જ બનાસકાંઠામાં લાખણીમાં ાવેલા લક્ષ્મી પાર્ક સોસાયટીમાં ચોરીની ઘટના બની હતી. એક જ રાતમાં એક સાથે પાંચ મકાનોના તાળા તૂટ્યા હતાં. વારંવાર આવી ચોરીઓ થવાના કારણે સ્થાનિકોમાં ભય ફેલાઇ ગયો છે.  
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ