બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / Banaskantha district's ban on alcohol flew in Danta

બનાસકાંઠા / અંબાજી, દાંતા, હડાદ દારૂના અડ્ડાઓનો ગઢ, બુટલેગરના વાયરલ વીડિયોથી પોલીસનું કટકીરાજ ખૂલ્યું, કહે છે '5 હજાર લઈ જાય છે'

Dinesh

Last Updated: 08:33 PM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠા જિલ્લાના દાંતામાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે, દાંતા પોલીસની કામગીરી પર ગંભીર સવાલ ઉભા થયા છે

  • બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા
  • દાંતા તાલુકો બન્યો દારૂના અડ્ડાઓનો ગઢ 
  • અંબાજી, દાંતા, હડાદમાં ધમધમે છે દારૂના અડ્ડા


ગુજરાતમાં દારૂબંધી તો છે પણ માત્ર નામની. રાજસ્થાનની સરહદે આવેલા બનાસકાંઠામાં ખુલ્લેઆમ દારૂ વેચવામાં આવી રહ્યો છે. તેમાં પણ અંબાજીદ, દાંતા અને હડાદમાં દારૂના અડ્ડા ધમધણી રહ્યા છે. જ્યાંથી બુટલેગર ગ્રાહકો સુધી દારૂ પહોંચાડે છે. એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેને દાંતા પોલીસની કામગીરી પર ગંભીર સવાલ ઉભા કર્યા છે.

દર મહિને 5 હજારનો હપ્તો ઉઘરાવવાનો આક્ષેપ
આ વીડિયોમાં આક્ષેપ થઈ રહ્યો છે કે દાંતામાં ફરજ બજાવતા વિક્રમ ચૌધરી નામના પોલીસકર્મચારી દર મહિને 5 હજારનો હપ્તો ઉઘરાવે છે. ત્યારે સવાલ એ છે કે જ્યારે પોલીસકર્મચારીઓ જ બુટલેગરને છાવરશે તો રાજ્યમાં કડક દારૂબંધીનો અમલ કેવી રીતે શક્ય બનશે. જેને લઈ અત્યારે અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યાં છે.

પોલીસકર્મી પર ગંભીર આરોપ
અંબાજી, દાંતા, હડાદમાં દારૂના અડ્ડા ધમધમે છે જે ખુલ્લેઆમ દારૂના વેચાણનો વીડિયો વાયરલ થયો છે. બુટલેગરના વાયરલ વીડિયોથી પોલીસની સંડોવણી છતી થઈ છે જેમાં દાંતા પોલીસ સ્ટેશનના કર્મચારી પર ગંભીર આરોપ લાગ્યા છે કે, દાંતામાં ફરજ બજાવતા પોલીસકર્મી વિક્રમ ચૌધરી દર મહિને 5 હજારનો હપ્ત લેતા હોવાનો આરોપ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ