Wednesday, November 13, 2019

બોટાદ / ગઢડાના SP સ્વામીની ગાડી પર 2 શખ્સોએ લોખંડની પાઈપથી કર્યો હુમલો

બોટાદમાં એસપી સ્વામીની ગાડી પર હુમલો કરવામાં આવ્યો છે. ગઢડા ગોપીનાથજી મંદિરમાં એસપી સ્વામીની કાર પર હુમલો કરાયો. એસપી સ્વામી કાર લઇને મંદિરેથી બોટાદ જતા હતા તે સમયે 2 શખ્સોએ લોખંડની પાઇપથી હુમલો કર્યો. અને કારના આગળના અને પાછળના કાચ તોડી નાખ્યા. ત્યારે એસપી સ્વામી સહિતના સંતોએ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવાની કામગીરી હાથ ધરી છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ