બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / At the Uvarsad seat in Gandhinagar, Netaji cleaned with a broom for a photo session

દેખાડો / VIDEO: ગાંધીનગરની ઉવારસદ બેઠક પર નેતાજીએ ફોટો સેશન માટે સાવરણો લઈને કરી સફાઈ

Shyam

Last Updated: 06:56 PM, 30 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીના કાર્યકાળના 7 વર્ષ પૂર્ણ થતા સ્વચ્છતાના કાર્યક્રમના બહાને ફોટો સેશન, ભાજપના સભ્ય ભરતજી ઠાકોર કેમેરામાં આવવા માટે સફાઇ કરી રહ્યા હોવાનો વીડિયો વાઈરલ

  • ઉવારસદ સીટના જિલ્લા પંચાયતના સભ્યનો વીડિયો વાયરલ
  • ભાજપના સભ્ય ભરતજી ઠાકોરનો વીડિયો વાયરલ
  • કેમેરામાં આવવા માટે સફાઇના નાટક કરતો વીડિયો વાયરલ

ગાંધીનગરની ઉવારસદ સીટના જિલ્લા પંચાયતના સભ્યનો વીડિયો વાયરલ થયો છે. ભાજપના સભ્ય ભરતજી ઠાકોર કેમેરામાં આવવા માટે સફાઇનું નાટક કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં ફોટો પાડો, ફોટો પાડોનો કોઈ અવાજ પણ લગાવી રહ્યું છે. PM મોદીના કાર્યકાળના 7 વર્ષ પૂર્ણ થતા સ્વચ્છતાના કાર્યક્રમના બહાને ફોટો સેશન ચાલી રહ્યું હોવાની ચર્ચા છે.

તો આ તરફ સુરેન્દ્રનગરના સાસંદ ફરી વિવાદમાં આવ્યા છે.સુરેન્દ્રનગરથી ભાજપના સાંસદ ડૉ.મહેન્દ્ર મુંજપરાની પોસ્ટને લઇ વિવાદ સર્જાયો છે. પૂર્વ નાણામંત્રીના નિધન પર ડૉ.મહેન્દ્ર મુંજપરાએ ફેસબુકમાં કોમેન્ટ કરી હતી. મુંજપરાએ શ્રદ્વાંજલિ આપવાના બદલે અભિનંદન પાઠવ્યા છે. દુઃખ વ્યક્ત કરવાને બદલે અભિનંદન લખી દીધું હતું. મુંજપરાની પોસ્ટને લઇ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જે બાદ લોકોએ પણ આ ભૂલને દર્શાવી હતી. જો કે, વિરોધ બાદ મુંજપરાએ પોતાની દિલગીરી વ્યક્ત કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ