બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

VTV / બિઝનેસ / assam bjp govt announce arundhati gold scheme

જાહેરાત / આ રાજ્યમાં ભાજપ સરકાર 1 જાન્યુઆરીથી 10 ગ્રામ સોનું મફત આપશે

Kavan

Last Updated: 09:25 PM, 30 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વર્ષમાં નવવધૂ થનાર છોકરીઓ માટે સારા સમાચાર છે. સરકાર દ્વારા કન્યાને 10 ગ્રામ સોનું ભેટ તરીકે આપવામાં આવશે. આ યોજના 1 જાન્યુઆરી 2020 થી લાગુ કરવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક શરતો મૂકવામાં આવી છે.

  • આસામ સરકારનો મોટો નિર્ણય
  • દુલ્હનોને અપાશે 1 તોલા સોનાની ભેટ 
  • મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલેની જાહેરાત 

તાજેતરમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે કન્યાના માતા-પિતાને 1 તોલા સોનું (11.66 ગ્રામ) મફતમાં આપવાની જાહેરાત કરી હતી, જો કે આ યોજનાઓ હેઠળ તેવા જ પરિવારો આવશે જે આર્થિક રીતે નબળા છે. તમને જણાવી દઇએ કે આ યોજના આ વર્ષના રાજ્ય બજેટમાં સૂચવવામાં આવી હતી.

વાર્ષિક આવક 5 લાખથી ઓછી હોવી જરૂરી છે 

આને કારણે ઔપચારિક નોંધણી દ્વારા આસામના વિશેષ લગ્ન નિયમો 1954 અંતર્ગત અરૂંધતી યોજનાનો લાભ મેળવી શકાય છે.જો કે, આ યોજનાનો લાભ, કોઈપણ જાતિ, જાતિ, ધર્મ વગેરેને ધ્યાનમાં લીધા વિના, તે જ કુટુંબ લઈ શકે છે, જેની વાર્ષિક આવક 5 લાખથી ઓછી છે. 

કેવી રીતે મળશે સોનું

દુલ્હનને 10 ગ્રામના ઘરેણા નહીં મળે પરંતુ ભેટમાં સોનું ફિઝીકલ ફોર્મમાં નહીં આપવામાં આવે. પરંતુ લગ્નના રજીસ્ટ્રેશન અને વેરિફિકેશન બાદ 30 હજાર રૂપિયા દુલ્હનના બેંક એકાઉન્ટમાં જમા થશે. 

Sarbananda Sonowal

તમામ ઓફિસો અને ઉદ્યોગોમાં સેનિટરી નેપકિન્સ ફરજિયાત

આુને જણાવી દઇએ કે, આસામ સરકારની કેબિનેટ બેઠકમાં સરકારે તમામ ઓફિસો અને ઉદ્યોગોમાં સેનિટરી નેપકિન્સ ફરજિયાત રાખવાનો પણ નિર્ણય લીધો છે. કાર્યસ્થળ પર મહિલાઓમાં વ્યક્તિગત સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ