બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ધર્મ / ashok sundari Puja and labh in sawan 2023

SHARAVAN 2023 / શ્રાવણ મહિનામાં ભક્તો પર ખૂબ કૃપા વરસાવે છે ભગવાન શિવની પુત્રી, જાણો કઈ રીતે કરવી જોઈએ પૂજા

Bijal Vyas

Last Updated: 08:36 AM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માનવામાં આવે છે કે શિવની પૂજા કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ પ્રાપ્ત થાય છે. સાથે જ મહાદેવ ઉપરાંત તેમના પરિવારની પૂજા કરવાથી પણ અનેક લાભ મળે છે.

  • મહાદેવ ઉપરાંત સમગ્ર શિવ પરિવારની પૂજાનું પણ ખૂબ મહત્વ છે
  • અશોક સુંદરી શિવલિંગમાં પણ બિરાજમાન છે
  • અશોક સુંદરીની પૂજા કરવાથી સંપત્તિ, વૈભવ અને સુંદરતા પ્રાપ્ત થાય છે.

Ashok Sundari Puja: શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાનો નિયમ છે. માનવામાં આવે છે કે ભગવાન શિવની ઉપાસના કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને જીવનમાં સુખ પ્રાપ્ત થાય છે.

શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે મહાદેવ ઉપરાંત સમગ્ર શિવ પરિવારની પૂજાનું પણ ખૂબ મહત્વ છે. શ્રી ગણેશ, કાર્તિકેય અને માતા પાર્વતીની પૂજા વિશે આપણે બધા જાણીએ છીએ. તેઓની પૂજા દરેક સંકટ દૂર કરે છે.

આ વિધિ સાથે જો શિવલિંગ પર કરશો જળાભિષેક તો દૂર થશે તમામ સંકટો, મળશે અપાર  કૃપા/ vastu tips for happiness offer water shivling with this simple method  lord shiva become happy

શ્રાવણ 2023માં અશોક સુંદરીની પૂજાનું મહત્વ  
અશોક સુંદરી માત્ર માતા પાર્વતી અને મહાદેવની પુત્રી નહીં પરંતુ તે શિવલિંગમાં પણ વિરાજમાન છે. શિવપુરાણ અનુસાર શિવલિંગમાંથી જે સ્થાનથી પાણી નીકળે છે તે અશોક સુંદરી છે.એટલે કે અશોક સુંદરી શિવલિંગની સામેના લાંબો ભાગ, તેમના અંશ રુપે ઓળખાય છે. જ્યારે શિવલિંગને જળ અર્પણ કરવામાં આવે છે, તો તે જળ અશોક સુંદરીને આપોઆપ અર્પણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં શિવલિંગની સાથે અશોક સુંદરીની પણ પૂજા કરવામાં આવે છે અને તેનો લાભ પણ પ્રાપ્ત થાય છે.

શિવની આરાધના અને ઉપાસનાનો મહિનો એટલે શ્રાવણ માસ | month of worship and  worship of Shiva is the month of Shravan

શ્રાવણ 2023 અશોક સુંદરીની પૂજાનો લાભ 
માનવામાં આવે છે કે શિવલિંગ પર ચઢાવવામાં આવેલું ફૂલ (દેવતાઓની પૂજામાં પ્રતિબંધિત ફૂલ) તેના આગળના ભાગમાં મૂકવું જોઈએ જે શિવની પુત્રીને જાય છે.શિવલિંગના આગળના ભાગ પર ફૂલની સાથે ચોખા, મૌલી(નાળાછળી) અને ચંદન અર્પણ કરવું જોઈએ.આ બધી વસ્તુઓ ભગવાન શિવ શંભુની સાથે અશોક સુંદરીને અર્પણ કરવામાં આવે છે. તેનાથી શિવની પુત્રી અશોક સુંદરી પ્રસન્ન થાય છે અને નોકરી-ધંધામાં લાભ મળે છે. અશોક સુંદરીને સંપત્તિ, વૈભવ અને સુંદરતાના દાતા માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી આ બધું પ્રાપ્ત થાય છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ