મહારાષ્ટ્ર / શિવસેનાના એક પછી એક નિવેદનથી ભાજપ ટેંશનમાં, અમિત શાહ કરશે હવે આ કામ

Amit Shah talks with Uddhav Thackeray may visit Mumbai

મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામ બાદ અત્યાર સુધી 5 દિવસ પુરા થઇ ગયા છે, પરંતુ સરકાર ગઠનને લઇને હજુ સુધી કોઇ મહત્વનો નિર્ણય લેવાઇ શક્યો નથી. ચૂંટણી પહેલા ગઠબંધનને લઇને ભાજપ-શિવસેનાનો વિવાદ હવે સીએમને લઇને ચરમ સીમાએ પહોંચેલો જોવા મળી રહ્યો છે. શિવસેના 50-50 ફોર્મ્યુલાને લઇને અડગ છે. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ અમિત શાહ 30મી ઓક્ટોબરે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ