બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ભારત / Politics / Amit shah in parliament talked about Pok reservation bill, and pandit nehru on Pok

મોટું નિવેદન / 'જવાહરલાલ નેહરૂની 2 ભૂલના કારણે આજે PoKનું નિર્માણ થયું, કાશ્મીરને પણ સહન કરવું પડ્યું', લોકસભામાં કોંગ્રેસ પર અમિત શાહના પ્રહાર

Vaidehi

Last Updated: 04:58 PM, 6 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે લોકસભામાં કહ્યું કે જમ્મૂ-કાશ્મીર સંબંધિત જે 2 બિલ પર સદનમાં ચર્ચા થઈ રહી છે તે એવા તમામ લોકોને ન્યાય અપાવવા માટે છે જેમની વાતને 70 વર્ષોથી અવગણવામાં આવી છે. જેમને સતત અપમાનિત કરવામાં આવ્યો છે.

  • જમ્મૂ-કાશ્મીર રિઝર્વેશન સંશોધન બિલ પર સદનમાં ચર્ચા
  • સદનમાં અમિત શાહે કહ્યું PoK અમારું છે...
  • તેમણે કહ્યું કે નહેરુની ભૂલોનાં લીધે PoK બન્યું

 જમ્મૂ-કાશ્મીર રિઝર્વેશન સંશોધન બિલ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મૂ-કાશ્મીર રિઝર્વેશન સંશોધન બિલ 2023 અને જમ્મૂ-કાશ્મીર પુનર્ગઠન બિલ 2023 પર કહ્યું કે હું અહીં જે બિલ લઈને આવ્યો છું તે એ લોકોને ન્યાય અપાવવા માટે અને તેમને અધિકાર અપાવવા માટે છે કે જેમની સાથે અન્યાય થયો છે, જેમનું અપમાન થયું છે અને જેમની ઉપેક્ષા કરવામાં આવી છે. 

PoK માટે 24 સીટો આરક્ષિત
શાહે કહ્યું કે, કેટલાક લોકોએ કહ્યું કે માત્ર નામ બદલવામાં આવી રહ્યું છે. હું એ તમામને કહેવા માંગુ છું કે જો આપણી અંદર થોડી પણ સહાનુભૂતિ છે તો આપણે જોવું પડશે કે નામની સાથે તેમનું સમ્માન પણ જોડાયેલું છે.  અમે સીમાંકનની ભલામણના આધારે ત્રણ બેઠકો માટેની વ્યવસ્થા કરી છે. જમ્મૂ-કાશ્મીર વિધાનસભામાં 2 સીટ કાશ્મીરથી વિસ્થાપિત લોકો માટે અને એક સીટ PoKથી વિસ્થાપિત લોકો માટે છે. અમિત શાહ અનુસાર વિધાનસભામાં 9 સીટ અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત કરવામાં આવી છે. શાહે કહ્યું કે POK માટે 24 સીટો આરક્ષિત કરવામાં આવી છે કારણકે PoK અમારું છે. બંને બિલને દરેક એ કાશ્મિરી યાદ રાખશે જે પીડિત છે. વિસ્થાપિતોને આરક્ષણ આપવાથી તેમનો અવાજ જમ્મૂ-કાશ્મીરની વિધાનસભામાં ગૂંજશે.'

પંડિત નહેરુનાં લીધે PoK બન્યું- શાહ
શાહે કોંગ્રેસ પર હુમલો કરતાં કહ્યું કે,' નહેરુની ભૂલોને લીધે PoK બન્યું છે.  તેમણે કહ્યું કે 2 મોટી ભૂલો પંડિત નહેરુ જ્યારે પ્રધાનમંત્રી હતાં ત્યારે થઈ જેના કારણે વર્ષો સુધી કાશ્મીરનાં લોકોને ભોગવવું પડ્યું.  જ્યારે આપણી સેના જીતી રહી હતી, પંજાબનો વિસ્તાર આવતા જ યુદ્ધવિરામ કરી દેવામાં આવ્યો, અને PoKનો જન્મ થયો, જો સીઝફાયર ત્રણ દિવસ મોડું થયું હોત તો આજે   PoK ભારતનો હિસ્સો હોત.' કોંગ્રેસનાં વૉકઆઉટ બાદ અમિત શાહે કહ્યું કે "પહેલાં જમ્મુમાં 37 સીટો હતી, હવે 43 છે. પહેલાં કાશ્મીરમાં 46 સીટ હતી, હવે 47 છે અને PoKમાં 24 સીટો આરક્ષિત કરી દેવામાં આવી છે કારણ કે PoK આપણું છે."
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ