બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / પ્રવાસ / Amarnath Yatra 2023 to begin from july 1 security check dos and donts

તમારા કામનું / અમરનાથ યાત્રાનો કરી રહ્યાં છો પ્લાનિંગ? તો પહેલાં આટલું ખાસ નોટ કરી લેજો, જાણો શું

Arohi

Last Updated: 12:09 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amarnath Yatra 2023: અમરનાથ યાત્રા 2023 માટે અત્યાર સુધી 3 લાખથી વધારે તીર્થયાત્રીઓએ પોતાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. યાત્રીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

  • અમરનાથ યાત્રા માટે 3 લાખથી વધારે રજીસ્ટ્રેશન 
  • યાત્રા માટે જઈ રહ્યા છો તો આ વાતનું રાખો ધ્યાન 
  • જાણો શું કરવું અને શું ન કરવું 

અમરનાથ યાત્રાની શરૂઆત થઈ ચુકી છે. આજે એટલે કે શુક્રવારે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જમ્મુ બેસ કેમ્પ પહેલા જત્થેને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. તીર્થયાત્રીઓ પહેલા જત્થા દક્ષિણ કાશ્મીર હિમાલયમાં ભગવાન શિવને 3,880 મીટર ઉંચી ગુફા મંદિરમાં દર્શન કરાવવામાં આવશે. 62 દિવસીય તીર્થયાત્રા 1 જુલાઈએ કાશ્મીરથી બે માર્ગોથી શરૂ થશે. અનંતનાગ જિલ્લામાં પારંપરિક 48 કિમી લાંબી નુનવાન-પહલગામ માર્ગ અને ગાંદરબલ જિલ્લામાં 14 કિમી નાનો બાલટાલ માર્ગ છે. 

3 લાખથી વધુ લોકોએ કરાવ્યું અમરનાથ માટે રજીસ્ટ્રેશન 
આ વખતે અત્યાર સુધી ત્રણ લાખથી વધારે લોકો અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. જો તમે પણ અમરનાથ યાત્રાનો પ્લાન કરી રહ્યા છો તો અમુક વાતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ. આવો જાણીએ યાત્રીઓને કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. 

શું કરવું જોઈએ? 

  • દરેક યાત્રીએ યાત્રા શરૂ કરતા પહેલા જમ્મુ-કાશ્મીરમાં નિર્ધારિત સ્થાનોથી પોતાની આરએફઆઈડી કાર્ડ પ્રાપ્ત કરવાનું રહેશે. 
  • બધા યાત્રીઓને યાત્રા વખતે દરેક સમયે એસએએસબી દ્વારા જાહેર આરએફઆઈડી કાર્ડ પહેરવું જરૂરી છે. 
  • યાત્રા વખતે તમારે આરામદાયક કપડા અને ટ્રેકિંગ જૂતા પહેરવાની સલાહ આપવામાં આવે છે. 
  • યાત્રીઓને સવાહ આપવામાં આવી છે કે ચડાઈ વખતે ધીરે ધીરે ચાલે અને પોતાને વાતાવરણ અનુકુળ કરવા માટે સમય લો. 
  • યાત્રીઓને પોતાને હાઈડ્રેટેડ રાખવા માટે જરૂરી માત્રામાં પાણી પીવું જોઈએ. 
  • જો કોઈ યાત્રીને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય તો તેને નજીકની મેડિકલ હેલ્પથી સંપર્ક કરવો જોઈએ. 

યાત્રા વખતે શું ન કરવું જોઈએ? 

  • યાત્રીઓએ પોતાની ક્ષમતાથી વધારે પરિશ્રમ ન કરવો જોઈએ અને રસ્તામાં આરામ માટે વારંવાર બ્રેક લેવો જોઈએ. 
  • આરએફઆઈડી કાર્ડ વગર કોઈ પણ યાત્રીને યાત્રા ન કરવી જોઈએ. 
  • યાત્રીઓને ટ્રેકિંગના રસ્તા પર કચરો ન ફેકવો જોઈએ. 
  • ત્યાં જ યાત્રીઓને ખાલી પેટ યાત્રા શરૂ ન કરવાની સલાહ આપવામાં આવે છે. 
  • યાત્રીઓને દારૂ, કેફીન કે ધુમ્રપાન ન કરવાની સલાહ આપવામાં આવે છે. 
  • યાત્રીઓને ટ્રેકિંગ વખતે કોઈ નાનો રસ્તો અપનાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. તે તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ