બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ફેશન અને સૌંદર્ય / aluminium jewellery getting popular in india and many contry

ફેશન / હવે સોના-ચાંદીની નહીં પરંતુ આ મેટલ જ્વેલરીની વધી રહી છે માંગ! ભારત સહિત અનેક દેશોમાં લોકો થયા છે દિવાના

Bijal Vyas

Last Updated: 06:34 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનુ અત્યારે સૌથી મોંઘુ ગણવામાં આવે છે, ભારતમાં જ નહીં અન્ય દેશામાં પણ લોકો એલ્યુમિનિયમના ઘરેણાં પાછળ દિવાના થયા છે. જાણો આ જ્વેલરીના ફાયદા વિશે...

  • સોના-ચાંદી જેવા મોંઘા થતા એલ્યુમિનિયમના ઘરેણા વધારે થયા લોકપ્રિય
  • એલ્યુમિનિયમને એનોડાઇજ્ડ કરીને વિવિધ કલરના ઘરેણાં પણ બનાવી શકાય છે
  • ભારતમાં જ નહીં ચીન અને બ્રિટનમાં પણ એલ્યુમિનિયમ જ્વેલરીની માંગ 

Aluminium Jewellery Fashion Trends:સમયની સાથે સાથે દરેક વસ્તુમાં બદલાવ આવી રહ્યો છે. પહેલાના લોકો સોના-ચાંદીના ઘરેણાં પહેરવા પસંદ કરતા હતા, અને અત્યારના લોકો પાસે અનેક વિકલ્પો છે, અને હજી કંઇક નવુ શોધી રહ્યા છે. કદાચ તેની પાછળનુ મુખ્ય કારણ વધતા જતા સોના ચાંદીના ભાવ પણ હોઇ શકે છે. સોનુ અત્યારે સૌથી મોંઘુ ગણવામાં આવે છે, ભારતમાં જ નહીં અન્ય દેશામાં પણ લોકો એલ્યુમિનિયમના ઘરેણાં પાછળ દિવાના થયા છે. એલ્યુમિનિયમના ઘરેણાં દેખાવમાં તો આકર્ષક લાગે જ છે સાથે તે ચમકદાર પણ હોય છે. આ ઘરેણા ભાવમાં સસ્તા અને વજનમાં હળવા હોવાથી વધુ પસંદ કરવામાં આવે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Newend (@newend.jewelry)

એક અખબારમાં છપાયેલી ખબર મુજબ, ભારત, ચીન અને બ્રિટનમાં સોના-ચાંદી જેવા મોંઘા થતા એલ્યુમિનિયમના ઘરેણા વધારે લોકપ્રિય થઇ રહ્યાં છે. તમને જાણીને નવાઇ લાગશે કે એલ્યુમિનિયમને એનોડાઇજ્ડ કરીને વિવિધ કલરના ઘરેણાં પણ બનાવી શકાય છે. આ ઘરેણાંની કિંમત ઓછી હોય છે, અને દેખાવમાં સોના-ચાંદીને પણ ટક્કર આપે છે. આ ઘરેણા લાંબા સમય સુધી ચાલે છે અને તેની ચમક પણ એવી જ રહે છે. આ ઘરેણાનું ધ્યાન રાખવુ પડતુ નથી, અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ ઘરેણાં બેસ્ટ છે. આજ કારણોથી લોકોમાં આ જ્વેલરી ફેમસ થઇ રહી છે. 

હળવા અને આકર્ષક હોય છે ઘરેણા 
જાણકારો અનુસાર, એલ્યુમિનિયમથી બનેલા ઘરેણાં ખૂબ જ આકર્ષક દેખાય છે. આ ઘરેણાં સોના-ચાંદીની સરખામણીમાં હળવા હોય છે અને તેની ડિઝાઇન એક એકથી ચડિયાતિ હોય છે. આ સોફ્ટ મેટલ હોવાથી તેની ચમક લાંબા સમય સુધી જડવાઇ છે. આજ કારણ છે કે લોકો પોતાના ડેલી યૂઝ માટે આ ઘરેણાંને પસંદ કરે છે, અને તેથી જ આની ડિમાન્ડ સતત વધી રહી છે. ખાસ વાત એ છે કે હવાઇ જહાજ, ઓટોમોબાઇલ, કોમ્યુટર, વાસણના ભંગારમાંથી નીકળેલુ એલ્યુમિનિયમ આજે સુંદર ઘરેણા બનાવવાના કામમાં લાગે છે. 

એલ્યુમિનિય જ્વેલરીના ફાયદા

  • આ જ્વેલરી ખૂબ જ સસ્તી હોય છે અને સરળતાથી મળી જાય છે
  • આ જ્વેલરીને પહેરવાથી એલર્જી થવાનો ભય હોતો નથી. 
  • એલ્યુમિનિયમ જ્વેલરીને ઇકોફ્રેન્ડલી પણ માનવામાં આવે છે. (તમામ કંપનીઓ રિસાઇકલ થયેલ એલ્યુમિનિયમમાંથી સુંદર જ્વેલરી તૈયાર કરે છે)
  • સોના-ચાંદી કરતા ભાવમાં ઘણી સસ્તી હોય છે.
  • સસ્તી, સુંદર ,આકર્ષક અને દેખાવમાં ફેશનેબલ લાગે છે.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ