બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / Allahabad High Court allows the ASI to conduct a survey of the Gyanvapi mosque complex in Varanasi

BIG BREAKING / જ્ઞાનવાપીના ASI સર્વેને લીલી ઝંડી, મુસ્લિમ પક્ષને ઇલાહાબાદ હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો

Priyakant

Last Updated: 10:25 AM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gyanvapi Survey Case News: છેલ્લી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ASIને સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી મસ્જિદનું સર્વેક્ષણ શરૂ ન કરવા જણાવ્યું હતું

  • અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી કેસમાં મોટો ચુકાદો આપ્યો
  • કોર્ટે ASI સર્વે પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો
  • આ સર્વેથી કોઈને નુકસાન નથી: અલ્હાબાદ હાઈકોર્ટ

અલાહાબાદ હાઈકોર્ટે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સર્વે ચાલુ રાખવાનો આદેશ કર્યો છે. છેલ્લી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ASIને સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી મસ્જિદનું સર્વેક્ષણ શરૂ ન કરવા જણાવ્યું હતું. પ્રયાગરાજ હાઈકોર્ટના આદેશ પહેલા હિન્દુ પક્ષે વારાણસી જિલ્લા કોર્ટમાં બીજી અરજી દાખલ કરી છે. વાડીની રાખી સિંહે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ અરજી દાખલ કરી છે અને મુસ્લિમ પક્ષ પર પુરાવાને ભૂંસી નાખવાનો આરોપ લગાવ્યો છે.

અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે ASI સર્વે પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટે કહ્યું છે કે આ સર્વેથી કોઈને નુકસાન થયું નથી. આ ઉપરાંત જ્ઞાનવાપી કેમ્પસમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની પણ અરજીમાં અપીલ કરવામાં આવી છે.

કોર્ટ આની સુનાવણી 4 ઓગસ્ટ એટલે કે શુક્રવારે કરશે. હાઈકોર્ટના આ નિર્ણયની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જુલાઈના છેલ્લા સપ્તાહમાં સતત બે દિવસ સુધી કોર્ટમાં બંને પક્ષોની દલીલો ચાલી હતી. બંને પક્ષો તરફથી દલીલો રજુ કરવામાં આવી હતી. કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ 27 જુલાઈએ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ